Book Title: Adhyatma Ratnamala
Author(s): Korshibhai Vijpal Jain
Publisher: Korshibhai Vijpal Jain

View full book text
Previous | Next

Page 10
________________ - માયાનું આવરણ અલગું કરી, મૃત્યુના આગલે દીવસે અમુક પરિવારને પિતે બિદડા હતા ત્યાંથી આસંબીએ મેકલી દીધાં!” - રતનબહેન કરશીભાઈના ઘરનો જવલંત રત્નદીપક હતો. તે કાળને વશ ઓલવાયો પરંતુ ધૈર્યવાન કરશીભાઈએ આ પ્રસંગે અનુકરણીય શાંતિ રાખી અને પિતાની સગત સુશીલ પત્નીને સ્મરણાર્થે પરોપકારી કામ આરંભ્યા. કેરશીભાઈ શેઠે કચ્છ આસબીઆમાં જૈન પાઠશાળા તથા ઈગ્લીશ સ્કૂલ ખોલી અને રૂપીઆ દશ હજાર આપ્યા, આ સંસ્થામાં વિદ્યાર્થીઓ ગુજરાતી, ઇંગ્લીશ, વ્યવહારિક શિક્ષણ લે છે તથા ધાર્મિક અભ્યાસ સુંદર રીતે કરાવવામાં આવે છે. આ સંસ્થા દિનપ્રતિદિન પ્રગતિ કરતી રહેતાં તેના નિભાવ અર્થે વિશેષ રકમ આપવા શેઠ કેરશીભાઈ ઈચ્છા ધરાવે છે. આસબીઆ ગામ બહાર નદી કીનારે સેનાપુર (પ્રભ) આશરે સવા માણસો બેસી શકે તેવો હલ રૂપીઆ પર ૦૧) ના ખર્ચે બંધાવી આસબીઆના શ્રીસંઘને અર્પણ કર્યો છે. આ હેલને પ્રભ નામ આપી તા. ૧૪-૫-૧૯૨૭ ની તારીખને શિલાલેખ રતનબહેના સ્મરણાર્થે મૂકવામાં આવ્યો છે. ' રતનબહેનના સ્મરણાર્થે ઉત્તમ પુસ્તકના પ્રચારની જના કરવામાં આવી છે. મૂળ તે શ્રીમાન કરશીભાઈની જ્ઞાન પ્રસાર કરવાની વૃત્તિ છે. ઇ. સ. ૧૯૦૧ માં પ્રખ્યાત જૈન વિચારક વાડીલાલ મોતીલાલ શાહકૃત, મધુમક્ષિકા અને સતી દમયંતી નામના બે પુસ્તકની બસોહ બહ પ્રત ખરીદી વિના મૂલ્ય વહેંચવામાં આવી હતી. અને અન્ય લેખકેના પુસ્તકોની હજાર પ્રતે વિના મૂલ્ય વહેંચી હતી, આ રીતે શેઠ કેરશભાઈની જ્ઞાન પ્રચારની યોજના અનુસાર સ્વર્ગસ્થ રતનબાઇના સ્મરણાર્થે “પવિત્રતાને પંથે યાને અઢાર પા૫ સ્થાનકમાંથી નિવૃત્ત થવાને માર્ગ ” એ નામના પુસ્તકની ૫૦૦ પ્રત છપાવીને વહેંચવામાં આવી, તથા

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 598