________________
પરન્તુ અપૂર્ણ વ્યંજન + પૂર્ણવ્યંજન - નો ક્રમ હોય ત્યાં ઉચ્ચારણ બદલાય પણ છે – આ વ્યંજન સંધિનું સંસ્કૃત ભાષામાં ખુબ મહત્વ છે.
શબ્દો કે ધાતુઓનાં રૂપો, સમાસ, તદ્ધિત કે બે વાક્યની મધ્યમાં આ વ્યંજન સંધિથી થતાં અપૂર્ણ વ્યંજનનાં, પૂર્ણવ્યંજનનાં કે બન્ને વ્યંજનોના ઉચ્ચારણ ફેરનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીને વ્યાકરણમાં નિયમો રજૂ કરવામાં આવ્યા છે.
ભાષક “બોલતી વખતે બે પૂર્ણ વ્યંજન વચ્ચે યોગ્ય સમયમાત્રા ન જાળવે તો સંસ્કૃત સિવાયની ભાષાઓમાં અપૂર્ણવ્યંજન + પૂર્ણવ્યંજનની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે “સંસ્કૃત વ્યાકરણ' માં આપેલા નિયમો જે ભાષાશાસ્ત્રીયઅધ્યયનનાં ફલસ્વરૂપ તર્કબદ્ધ રીતે સમજાવાયા છે તે પ્રમાણે વ્યંજન પરિવર્તન પણ થાય છે – લિપિમાં એ બદલાતું ઉચ્ચારણ સંસ્કૃત ભાષા માં જ લખાય છે, અન્ય ભાષાઓમાં ઉચ્ચારણ બદલાય પણ લિપિ ના પણ બદલાય.
થોડા ઉદા. જોઇએસં. - YI[ + દેવ = વિ. નન્ + ન = ગલ્હનિ નધિના
નન્ + નાથ = નન્નાથ વગેરે. - શબ્દરૂપો – ધાતુરૂપો વગેરેમાં સ્વયં વિચારવું.
ક્યારેક ઉચ્ચારણ બદલાય પણ લિપિ ન બદલાય. “તમે જ છો' - અહીં ‘તમે ... છો' એવું બોલાય છે = “જ' નો ઉચ્ચારણ “ચ” થાય છે – પણ તેવું લખાતું નથી.
S.M.S. લખાય છે. પણ “એસેમેસ’ આવું લોકો બોલે છે.
આમ “બોલ જ છે' “બોલે છે.” વગેરે ઉચ્ચારણમાં પરિવર્તન ને પકડવા કાન સરવા રાખવા પડે.
આ તો સ્વરધ્વનિ અને વ્યંજનધ્વનિનાં ઉચ્ચારણ બાબતે સ્પષ્ટતા થઈ. હવે લિપિ સ્વરૂપ વિષે વિચારીએ -
સ્વર + સ્વરની પરિસ્થિતિમાં તો સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી વગેરેમાં સંહિત