Book Title: Adhyatma Kalpdrum
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ સંમીલિત રૂપે લખાય છે ખિનેન્દ્ર વગેરે. * પ્રાકૃતમાં સ્વરસંધિ જ વૈકલ્પિક છે એટલે નિગેન્ડુ, બિપિન્ટુ - કે નિબન્ધુ વગેરે બોલાય-લખાય છે. = * અપૂર્ણ વ્યંજન + પૂર્ણવ્યંજનની પરિસ્થિતિમાં ‘વ્યંજન સંધિ થાય છે - ત્યાં હવે અપૂર્ણ + પૂર્ણવ્યંજનનાં - એટલે કે જોડાક્ષર-સંયુક્તાક્ષરનાં લખાણ વિષે વિચારીએ. સંસ્કૃતભાષામાં વ્યાકરણનાં નિયમ પ્રમાણે સંધિ સહિત લખાણ થવું જોઇએ. આ નિયમ છે. છન્દઃ શાસ્ત્રમાં પણ છંદના દરેક પાદની અંદર અને પ્રથમપાદનાં અન્ય વર્ણ સાથે બીજા પાદનાં આદિ વર્ણ સાથે સંધિ કરવી જ પડે તેવી જ રીતે ૩ અને ૪ પાદનાં અન્ત્ય અને આદ્યવર્ણમાં સંધિ કરવી જ પડે. * શબ્દરૂપોની ધાતુરૂપોની સાધનિકામાં, તદ્ધિતપ્રક્રિયામાં કે સમાસમાં સંધિ કરવી જ પડે છે. એટલે સંસ્કૃતભાષાનો અભ્યાસકરનારને સંધિની સમજૂતીનાં નિયમોને વિશેષ સભાનતાથી યાદ રાખવા પડે છે. પરંતુ સંસ્કૃત ભાષામાં નવા વિદ્યાર્થીને સંધિ વિષે સરળતાથી સમજણ પડે, અર્થ કરવો સહેલો પડે એ દૃષ્ટિકોણથી કંઇક આવું વિચારી શકાય. સંયુક્તવ્યંજનનું લિપીકરણ-જોડાક્ષરની જોડણી. ૧. મધ્યકાલીન હસ્તપ્રતોમાં સંયુક્ત અક્ષરમાં અપૂર્ણવ્યંજન ઉપર લખાતો અને પૂર્ણવ્યંજન નીચે લખાતો - મુશ્ + ત = મુર્ત્ત, ઉછ્વાસ. સંયુક્તવ્યંજનની આવી લેખન પદ્ધતિ - ‘લિપિપ્રથા’ હતી. આમાં ધ્વનિપરિવર્તન નિયમનું કોઇ કાર્ય નથી - કેમકે મુર્ + ત ની પરિસ્થિતિમાં વ્ નો ૢ ભાષાનાં નિયમ પ્રમાણે થાય છે. એટલે મુજ્ત આવું જે ઉચ્ચારણ થાય છે તેને મુક્ત કે મુદ્દ આમ ગમે તે રીતે લખો - તો વ્યાકરણ શાસ્ત્રનો કોઇ બાધ નથી. - હા, એ વાત ચોક્કસ છે કે આપણી આંખ ‘મુક્ત' આવું દેખવા ટેવાઇ નથી - એટલે થોડું અતડું લાગશે પણ અર્થફેર નહી થાય. ૨. જ્યાં અપૂર્ણ અને પૂર્ણ એમ બન્ને વ્યંજનો એક જ સરખા હોય ત્યાં 10

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 398