Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 234
________________ ત્યાર પછી કૃતપુણ્યમુનિ પોતાના સર્વ પવિત્ર આચાર અદીનપણે પાળવા લાગ્યા; અને જયશ્રી આદિ સાધ્વીઓ પણ સર્વદા વિધિવત એ આચરનું પુત્રપેઠે અનુપાલન કરવા લાગી. અનુક્રમે નિર્મળ મુનિવ્રુતપાળી પ્રાંતે આરાધના કરી એઓ ઉત્તમ ભોગવૈભવોવાળા દેવલોકે ગયા, ત્યાંથી ચ્યવીને અનક્રમે કેટલાક ભવ પછી યોગ્ય સામગ્રી પ્રાપ્ત થયે નિત્યઅભય-એવું મોક્ષલક્ષ્મીનું અવિચળ ધામ પ્રાપ્ત કરશે. શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો નવમો સર્ગ સમાપ્ત અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો) ૨૨૫

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250