Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 153
________________ (२६ प्रशस्ति (शिखरिणी' ) इदं पायं पयं सरसममृतं पुण्यमयनं, सदात्मानं बोधं नयतु नयशोधं विनयतः । जनः श्रेयस्कामः प्रशमशमसद्धर्मदधुरंन्धरस्याद्वादार्थं स्वहितचरितार्थं विदधतात् ॥ २६ ॥ भावार्थ - ઉપસંહાર આ આત્મબોધરસાયન સરસ છે. અમૃત સ્વરૂપ છે. પવિત્ર ગમનરૂપ છે. તેનું પાન કરી કરીને સદા કલ્યાણની ઈચ્છાવાળા ભવ્યો આત્માને વિનયપૂર્વક નયથી વિશુદ્ધ એવા બોધને પ્રાપ્ત કરાવો અને પ્રશમ અને શમથી ભરેલા શ્રેષ્ઠ સત્ય ધર્મમય સ્યાદ્વાદ પદાર્થોને પોતાના હિતમાં ચરિતાર્થ કરો. ૨૬ ॥ इति श्री आत्मबोधरसायनम् ॥ १. रसै रुद्रैश्छिन्ना यमनसभला गः शिखरिणी ॥

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162