Book Title: Aashirwad 1967 06 Varsh 01 Ank 08
Author(s): M J Gordhandas, Kanaiyalal Dave
Publisher: Aashirwad Prakashan

View full book text
Previous | Next

Page 10
________________ આ ફાટ સાંધવી છે. ગામમાં જઈ તે પૂછીએ કે વસ્તી અેટલી? તેા જામ મળે, ‘પચાસેક કુટુખ હરશે.' સામેા સવાલ થાય, ‘ ભાઈ, ત્રસ્તી તેા ઝાઝી દેખાય છેને!' · ના રે ના! આ સ!ઠ-સિત્તેર પર જ આપણાઁ. બાકી બધા તા કાળા-દૂબળા.’ કાળી–દૂબળાની માણુસર્યાં ગણુતરી જ નથી તા! ગામના સરપંચને માઢેય આવા જ જવાબ સાંભળવા મળે છે. અને પાછી સામી યિાદ થાય છે: તમે ખાં કરીને વર્ગભેદ ઊભા કરી હા. તમે દૂબળાને ચઢાવે છે; એમનામાં નહીં ત્યાંથી અસ તાષ જગાવે છે. સાંતેથી અમે બંને જીવીએ છીએ તે શું તમારી આંખમાં આવે છે?’ અને હજી અ.ગળ ચાલે છે : · એલા દારૂઅંધીની જ્યાતવાળા હા અમારી પાહે આવે, મુદ્રાક્ષયવાળા હા ખમને હીખવાડે, ખાદીવાળા હા અમારું જ ધર ભાળી ગયેલા, અને બાકી રહી ગયેલા તે તમે ભ્રષાનવાળાય આવતા છે. અમે બધું જાણુતા છીએ. હવે અમને કાંઈ હીખવાડવાનુ બાકી નથી. અમે હીખીને ખેડેલા છીએ. પેલા હળપતિઓમાં જઈ તે કામ કરો. દૂબળાને જઈ તે હીખવાડા જવાહરલાલના મંત્ર—મારામ હરામ હૈ તે તેમને અને તમારા બેઉના ઉદ્ધાર થડે. અમારા ઉદ્દાર તા કયારા, આ સવરાજ !વ્યું. ત્યાર થઈ ગયેલા છે. દેહુણ ને દૂબળા એક જ ખાટલે ખેડુતા થઈ ગયા. એ લેાક અમારા આદર હૈા ની રાખે. કાઈકાઈ ના ભરતખા નહી. છે.રા માંદા છે કહીને ઊભાના ઊભા અમારી પાહેથી ૨૫-૫૦ રૂપિયા લઈ જાય. પણ બીજે દા'ડે કામ પર ખાલાવવા જઈએ તેા તરત ના પાડે કાઈ વાતની હમ જ ની મળે તે! ખાકી રહી ગયેલું તે તમે બધા એમને ચઢાવતા કરી છે. ફટવી મૂકયા છે એ બધાને. આ દૂબળાની જાત એટલે નકરી એદી ને આળસુ. તમે માથુ ફાડીને મરી જહા તેાયે તે નહીં જ સુધરવાના તે નહીં જ સુધરવાના.’ આ પટેલેાના ધરમાં જોયું । બાદશાહી ઠાઠના બાથરૂમ છે, સ`ડાસ છે. અગલાની પાંખ શ્રી હર્રિશ્ચંદ્ર જેવી ખાચરૂમની ટાઈલ્સ જોઈ ને તે તેમાંથી બહાર નીકળવાનું મન ન થાય. મેડીબંધ અગવાની તે વાત જ શી કરવી! પાંચ વર્ષની રાગિણીથી માંડી પચાસ વર્ષોંના પ્રભુદાશ પટેલ સ્લીપર પહેર્યા વિના ધરમાંયે નીચે પગ નથી મૂકતા. અને રેકર્ડની બીજી બાજુ પણ સાંભળવા મળે છે: ‘રાજા હરિશ્ચંદ્રન જેમ અમાર! બેરી-કાં સાથે અમે આખા ને આખા વેચાઈ ગયા છીએ. અમને કા મુક્તિ અપાવી શકે તેમ નથી. ભગવાનને બાપ આવે તાયે અઢી ઠેર જુવારના ધણીથી વધારે જુવાર અમને મળવાની નથી. ખાર મહિના અમને મજૂર મળે છે, એ વાત હ્રદ તર ખાટી, છ મહિના મજૂરી મળે છે, પછી તેા આ પત્તાં વેચીને દહાડા ગુજારીએ છીએ. રૂપિયાનાં અઢી-ત્રણ હેર પત્તાં વેંચીએ છીએ. એ રૂપિયામાંથી લાટ દે। લાવવાના, ટુ-મરચું હા લાવવાનુ અને *પડાં–લત્તાં હૈ। લાવવનિ.’ વર્ષોની ગુલામી લીધે આજે તેઓ મનથી એટલા થાકયા છે કે બીજો આધાર આપે તેાયે તેઓ ચાલવા તૈયાર નથી. શ્રદ્ધા-વિશ્વાસ તે ગુમાવી ખેઠા છે. એના જીવનમાં કાઈ ફામ કે પમરાટ નથી દ્યો. વસેાના મા માણસ કાઈ ના હાથ પકડીને ચાલવાનીયે હિં મત ન કરે એવી એમની દશા છે. કેટલાંક માાં ધરામાં જોયુ કે તેઓ પેાતાના છેાકરાની સાથે સાથે ચાકરના શકરાને ભણાવે છે, અને તેમાં ગૌરવ અનુભવે છે. પણ ત્યાંય શેઠશાહીનું સ્વરૂપ ભલે બદલાયું હોય, મૂળ સ્વભાવ નથી બદલાયા. પેાતાના છેકરા સામે પગ પર પગ ચઢાવીને બેઠા હાય તેણે એને કાઈક્રામ ચી ́ધવાનું નહીં, તમામ ક્રામ તે; પેલા ચાકરના નટલાએ જ કરવાનું. ‘નટલા, પાણી લાવ! નટલા, છાપું મૂકી દે! ટલા, ધાડિયુ* ખેંચ.' અને મા બધામાંથી સમય કાઢીને તેણે ભણવાનુ, જે આવે તેને કહેવાય, આને હું મારા છેકરાની સાથે સાથે ભણાવું છું, અને છેકરાની જેમ જ રાખું છું.' એક દિવસ રસ્તે મળી સાત વર્ષની ગુઢી. પૂછ્યું, ‘તું નિહાળે જતી છે કે ? '

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25