Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar
View full book text
________________
૮૩૬ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
એ
છે
કે
કેમ
તે
કે
છે
કે કે
મ
કે
તે
છે
એ
ને
?
ક
ર
#
#
#
,
ઉત્તમ આચારજ મુનિ અજજા, ભાવક ભાવિકા અજી; લવણ જલધિમાંહિ મીઠે જલ, પીવે સીંગીમચ્છજી. વીર૩ દશ અને દુખિત ભરતે, બહુ મતભેદ કાળજી; . જિન કેવળી પૂરવધર વિરહે, ફણિ સમ પંચમ કાળજી. વીર. ૪ તેહને ઝહુર નિવારણ મણિ સમ, તુમ્હ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી. વી. જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદે શુચિ ધજી; કળિકાળે પણ પ્રભુ તુહુ શાસન, વરતે છે અવિરોધજી. વીર. ૬ હારે તે સુષમાથી દુષમા, અવસર પુષ્યનિધાનજી. સમાવિજય જિન વીર સદાગમ, પામ્ય સિદ્ધિ નિદાન જી. વી.
શ્રી પદ્મવિજયજી કૃત
(૧૧ર૩). ચરમ નિણંદ વીશમે, શાસન નાયક સ્વામી. સનેહી; વરસ અઢીસે આંતરે, પ્રણમા નિજ હિતકામી. સનેહી. ચ૦ ૧ આષાઢ સુદિ છઠે ચવ્યા, પ્રાણત સ્વર્ગથી જેહ; સ જનમ્યા ચેતર સુદિ તેરસેં, સાત હાથ પ્રભુ દેહ. સ. ચરમ૦ ૨ સેવન વરણ સેહામણ, તેર વરસનું આય; સત્ર માગશર વદિ દશમી દિને, સંયમ શું ચિત લાય. સ. ચ૦ ૩ વૈશાખ સુદી દશમી પ્રભુ, પામ્યા કેવળનાણુ સત્ર કાતિ અમાવાસને દહાડેલે લહિઆ પ્રભુ નિરવાણ. સ. ચરમ૦ ૪ ૧ સાધવી. ૨ આશ્ચયૅ. ૩ મારવાડ પ્રદેશમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896