Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 887
________________ ૮૫૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા અક્ષર ઘટના સ્વપદ લાટની, ભાવ વધ રસ વીધી; અંધ અધર આસય નહિ સમજું, સી ગ્રુત ઊંધી સીધી. ૦૨ કાલાવાલા સહુથી કરમેં, ભક્તિ વૃત્તિ રસ પીધી; સુમતિ સમય તિમ પ્રવચન માતા સિદ્ધ વાંમ ગતિ લીધી. શૈ૦૩ વર ખરતરગચ્છ રત્નારાજગણિ, જ્ઞાનસાર ગુણ વેધી; વિક્રમપુર મિગસર સુદિ પૂનમ, ચાવીસું સ્તુતિ કીધી. ૪ (ગુટકા નં. ૩૪ કૃપા ભ૦ થી સંશોધિત) (૧૧૪૭) આસાઢ સુદ છઠ્ઠ વીર જિણ ચવણ કલ્યાણ, પ્રાણત નાંમ વિમાંણ કુંડલપુર જનમ વખાણ; જનમ ચેત સુદી તેરસ પિતા સિદ્ધારથ રાય, ત્રિસલા માતા ઉત્તરાફલગુની જનમ કહાય. ૧ સિંહ રાસી સિંહ લંછન સાત હાથનું દેહ, બહત્તર વરસ આઉ થિત વરણ સુવરણ જોહ; કુમારપણે પરણીતા એકાકી અણગાર, કુંડલપુર વ્રત નયરી વ્રત તપ છઠ ચાવિહાર. ૨ મિગસર વદિ દશમી વ્રત પારણું દૂજે દિન. ખીર પારણું બલરાય ઘર પારણું કિ; બાર વરસ ષટમાસ દિવસ પનરે છO, ઉજજવાલિય તીરેં કેવલનાંણ પસથ. જ્ઞાન ત છઠ સાલ વૃક્ષ તલ ઉપનું નાણુ, વૈશાખે સુદ દસમી કેવલનાંણ પ્રમાણ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 885 886 887 888 889 890 891 892 893 894 895 896