Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 894
________________ શ્રી મહાવીર જિન સ્તવન [૮૬૩ - - - - - - જwwwwww - w - w w - w w w w w w ૧૧-૧ ૪ * ** * * કુંથુ અર મલ્લિ મુનિસુવ્રતા એ, નમિ નેમિ પાર્થ વીર એ ગુણવંતા એ. ૨ ઈણિ પરે વશ જિન તણુએ,ભવ પાછલા શાસ્ત્રથી મેં ભણ્યાં એક પામીયા ગુરૂ વેગથી એ, તિણે એક દે પદ અનુસર્યા એ. ૩ વિશ સ્થાનક પદ સાધીયાએ તિહાં આદિ જિન વીર આરાધીયાએ; શેષ બાવીશ જે જિનવરાએ, તિણે એક દો પદ અનુસર્યાએ. ૪ પૂર્વભવદ્વાદશાંગી ભણ્યાં એ,એક ઇષભજી શેષ શ્રત તે ભણ્યાં એક ઋષભનાં તેર ભવ શાંતિના એ, વળી બાર ભવ સુવ્રતસ્વામીના એ. પ નેમિ નવ પાસ દશ વીરના એ, સતાવીશ ભવ શેષના ત્રણ સુણ્યાં એ; એકમાં સતર સો ઠાણુમાં એ, વલી સેમસુંદર કૃત પન્નામાં એ. ૬ તસ અનુસારથી જાણીયાં એ, તે તવ બંધ કરીયાં એક સંપ્રતિ કાલે એ વંદી એ ભવ સંચિત પાપ નિકદી એ. ૭ આઠ ભવ ચંદ્રપ્રભુના કહ્યા એ, તેહ આયા મેં નહી એ; જ્ઞાનવિમલસરીવર ઈમ કહે જિન નામથી શુદ્ધ સમકિત લહે એ. ૮ સમાપ્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 892 893 894 895 896