Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 888
________________ શ્રી મહાવીર જિન સ્તવન [૮૫૭ - . પ . , રાસ, વ્યારે ગણધર ચવદ સહિસ મુનીનું પરિવાર, વલિ છત્તીસ સહિસ અજજાને શુદ્ધ આચાર. ૪ જક્ષ માગ સિદ્ધાયિકા જખણી સે પાય, પાવાપુર સિડૅ એકાકી સિદ્ધ જાય; કાતી વદ અમ્માવસ મેä ભવ સગવીસ, સીત ખડ તપ વન ચવનં સાયર થિત વીસ. ૫ મહેન્દ્ર માતા પિતા ગતિ વંશ ઈક્ષાગ વિસાલ, કેડા કોડ અયરને આદિથી અંતર કાલ; સગ સય કેવલનાંણી લોકાલેક પ્રકાસ, પણ સય મણુપજજવ એહી તૈરે સય રાસ. ૬ તીન સયાસું મુણિવર ચવર્ચે પૂરવધાર, વરસ બયાલીસ દિક્ષા પાલી નિરતીચાર; વડ ખરતરગચ્છ શ્રી જિનલાભસરીસર સીસ, રતનરાજ મુનિ સીસ ગુણ્યા ઈમ જિન ગ્રેવીસ. ૭ કલશ ઈમ તવ્યા સિતાલીસ બોલે વીસું ત્રિભુવન ધણી, મેં સૂત્રથી જિમ બેલ લાધા તેમ ગુંચ્યાં હિત ભણી; સંવત પ્રવચન માય મુણિ વય સિદ્ધ સિવ પય સુગુણી, જિન વીર મોક્ષ કલ્યાણ દિવસે જ્ઞાનસારે થય ઘુણી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 886 887 888 889 890 891 892 893 894 895 896