SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા એ છે કે કેમ તે કે છે કે કે મ કે તે છે એ ને ? ક ર # # # , ઉત્તમ આચારજ મુનિ અજજા, ભાવક ભાવિકા અજી; લવણ જલધિમાંહિ મીઠે જલ, પીવે સીંગીમચ્છજી. વીર૩ દશ અને દુખિત ભરતે, બહુ મતભેદ કાળજી; . જિન કેવળી પૂરવધર વિરહે, ફણિ સમ પંચમ કાળજી. વીર. ૪ તેહને ઝહુર નિવારણ મણિ સમ, તુમ્હ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવહણ જિમ દરીએ, મરૂમાં સુરતરૂ લુંબજી. વી. જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદે શુચિ ધજી; કળિકાળે પણ પ્રભુ તુહુ શાસન, વરતે છે અવિરોધજી. વીર. ૬ હારે તે સુષમાથી દુષમા, અવસર પુષ્યનિધાનજી. સમાવિજય જિન વીર સદાગમ, પામ્ય સિદ્ધિ નિદાન જી. વી. શ્રી પદ્મવિજયજી કૃત (૧૧ર૩). ચરમ નિણંદ વીશમે, શાસન નાયક સ્વામી. સનેહી; વરસ અઢીસે આંતરે, પ્રણમા નિજ હિતકામી. સનેહી. ચ૦ ૧ આષાઢ સુદિ છઠે ચવ્યા, પ્રાણત સ્વર્ગથી જેહ; સ જનમ્યા ચેતર સુદિ તેરસેં, સાત હાથ પ્રભુ દેહ. સ. ચરમ૦ ૨ સેવન વરણ સેહામણ, તેર વરસનું આય; સત્ર માગશર વદિ દશમી દિને, સંયમ શું ચિત લાય. સ. ચ૦ ૩ વૈશાખ સુદી દશમી પ્રભુ, પામ્યા કેવળનાણુ સત્ર કાતિ અમાવાસને દહાડેલે લહિઆ પ્રભુ નિરવાણ. સ. ચરમ૦ ૪ ૧ સાધવી. ૨ આશ્ચયૅ. ૩ મારવાડ પ્રદેશમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy