________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૩૫
શ્રી જિનવિજયજી કૃત
(૧૧ર૧) વંદે વીર જિનેશ્વર રાયા, ત્રિશલાદેવી કાયા રે; હરી લંછન કંચનવન કાયા, અમરવધુ હલરાયા રે. વંદ૦ ૧ બાળપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે, ઈંદ્ર કહણ વ્યાકરણ નિપાયા, પંડિત વિસ્મય પાયા રે. વંદે ૨ ત્રીશ વરસ ઘરબાર રહાયા, સંયમ શું લય પાયા રે; બાર વરસ તપ કમ ખપાયા, કેવળનાણ ઉપાયા રે વંદે, ૩ ખાયક રિદ્ધિ અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચ્ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે. વં૦ ૪ તીન ભુવનમેં આણ મનાયા, દશદયર છત્ર ધરાયા રે; રૂપ કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા છે. વંદે૫ રયણ સિંહાસન બેઠણ ડાયા, દુંદુહિ નાદ બજાયા રે; દાનવ માનવ વાસ વસાયા, ભક્ત શીશ નમાયા રે. વંદે, ૬ પ્રભુ ગુણગણુ ગંગાજળ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમા વિજય સુપસાયા, સેવક જિન સુખદાયા છે. વં.
(૧૧૨૨) વીર જિર્ણદ જગત ઉપગારી, મિથ્યા ઘામ નિવારીજી; દેશના અમૃતધારા વરસી, પર પરસુતિ સવિ વારજી. વીર. ૧ પંચમ આરે જેહને શાસન, દેય હજારને ચ્યારજી; યુગપ્રધાન સૂરીસર વહશે, સુવિહિત મુનિ આધાર છે. વર૦ ૨ ૧ સર્ષ. ૨ બાર. ૩ મિથ્યાત્વરૂપી પરસેવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org