________________
૮૩૪ }
૧૧પ૧ સ્તવન મુંજીયા
મહાવીર જગમાં જિત્યા, જિત્યા જિત્યા આપ સહાય; હાંજી જિત્યા જિત્યા ગ્યાન પસાય, હાંજી જિત્યે જિત્યા ધ્યાનદશાય. હાંજી જિત્યા જિત્યા જગ સુખદાય. મહાવીર૦. અનંતાનુબંધી વડ ચેાધા, હણીયા પહેલી ચાટ;
મત્રિ મિથ્યાત પછે તિગ રૂપી, તવ કરી આગળ દોટ. મહા૦ ૨ ભાંજી હેડ૧ આયુષ તિંગ કેરી, ઇક વિગલે'દિયાતિ; એડ મેવાસ ભાંજયા ચિરકાળે, નરક યુગલ સંઘાતિ, મહા૦ ૩ થાવર તિરિ દુગ ઝાંસિ કટાવી, સાહારણ હણી ધાડી; થીણુદ્ધિ તિગ મદિરા વયરી, આતષ ઉદ્યોત ઉખાડી. મહા૦ ૪ અપચ્ચખાણા અને પચ્ચખાણા, હુણીયા ચેાદ્ધા આઇ; વેદ નપુંસક સ્ત્રી સેનાની, પ્રતિબિંબિત ગયા નાર્ડ, હાસ્ય રતિ અતિ શાક દુગંધ્યા, ભયે મેાડુ ખવાસ, હણીયા પુરૂષ વેદ ફાદારા, પછે સ'જલના નાશ. નિંદ્રા દોય માહુ પટરાણી, ઘરમાંદ્ધિથી સારી; અંતરાય દરશનને ગ્યાના, વરણીય લડતા મારી. જય જય હુએ મેહુ જ મુએ, હુએ તુજ જગનાથ; લેાકાલેાક પ્રકાશ થયા તવ, મેાક્ષ ચલાવે સાથ.
મહા પ્
૧ બેડી.
Jain Education International
મહા દ
જિત્યો તિમ ભગતને જિતાવે, મૂકાયા મૂકાવે; તરણતારણુ સમરથ છે તુંહી, માનવિજય નિતુ ધ્યાવે. સ૦ ૯
For Private & Personal Use Only
મહા છ
મહા ૮
www.jainelibrary.org