SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જિન સ્તવન (૧૧૧૯) વ'તુ વીર જિનેસર રાયા, વમાન સુખદાયાજી; શાસન નાયક જે, કાયા, જગ જશવાદ સવાયાજી.વ.૬૦ ૧ હિરલન કૉંચનવન કાયા, સિદ્ધારથ નૃપ તાયાજી; »» સિદ્ધારથ થયા કમ ખપાયા, તિસલા રાણી માયાજી. ૬૦ ૨ લઘુવયથી જેણે મેરૂ ચળાયા, વીર વેતાળ હરાયાજી; દુ ́ર માઢુ જોહુ` જિતીને, જ્યોતિ મે' જ્યોતિ મિલાયાજી.વ’૦૩ જસ શાસનથી ષટ દ્રવ્ય પાયા, સ્યાદ્વાદ સમાયાજી; અભિનવ નંદનવનની છાયા, દન જ્ઞાન ઉપાયાજી. ાસ વજીર છે ગાતમરાયા, લબ્ધિ નિધાન મન ભાયાજી; ન્યાયસાગર પ્રભુના ગુણ ગાયા, સુજશ સુઐાધ સવાયાજી. વ કેસ ચાવીશ જિનવર ભવિક દ્ધિતકર, સકળ મૉંગલ સુરતરૂ, વિવિધ દેશી બાંધી ગાયા, ભક્તિવશથી સુંદરૂ. તપગચ્છ શોભા કરણ કવિવર, ઉત્તમસાગર પદકળે; રસિક મધુકર ન્યાયસાગર શીષ જિન ગુણુને ભજે. શ્રી માનવિજયજી કૃત (૧૧૨૦) શાસનનાયક સાહિબ સાચા, અતુલી મલ અરિહુ ત; કરમ અરિ મુળ સબળ નિવારી, મારિચ માઢુ મહુ ત. ૧ યોહા. ૫૩ Jain Education International For Private & Personal Use Only | ૮૩૩ '૦ ૪ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy