________________
૮૩૨ ]
૧૧પ૧ સ્તવન મંજીષા
શ્રીસુમતિ સુગુરૂ પદ સેવના રે, કલ્પતરૂની છાં; મારા૦ રામ પ્રભુ જિન વીરજી રે, છે અવલખન માંહુ. મારા ૭ કળશ
ઇમ ભુવનભાસન દુરિત કાસન, વિમલ શાસન જયવરે; ભવ ભીત ચૂરણ આશ પ્રભુ, સુગતિ કારણ શકો. મે' ઘુણીયા ભગતે વિવિધ જુગતે, નગર મહીસાથે સહી; શ્રી સુમતિવિજય ગુરૂ ચરણ સાનિધ, રામવિજય જયસિરી
લહી. ર
શ્રી ન્યાયસાગરજી કૃત (૧૧૧૮) નિરખી નિરખી સાહિબકી સૂરત, લાચન કેરે લટકે હા રાજ; જ્યારા લાગે. માને ખાવાજીરી આણુ જ્યા॰ માને દાદાજીરી આણુ. પ્યારા૦ ૧ તુમ આની માંચે. અમીય સમાની, મન માથું મુખ મટેકે હા
રાજ. યારા ૨
મુજ મન ભમરી પિરમલ સમરી, ચરણ કમલ જઇ અટકે હા
રાજ. જ્યારા૦ ૩
સુરત દીઠી મુજ મન મીઠી, પર સુર કમ વિ ખટકે હા .
રાજ. પ્યારા
જિન ઉવેખી ગુણીના દ્વેષી,ત્યાંથી મુજ મન છટકે હા રાજ પ્યારા૦ ત્રિસલાનંદન તુમ ય વન, શીતલતા હુઇ ઘટકે હા રાજ.
યારા કે ઉત્તમ શીશે ન્યાય જગીસે, ગુણ ગાયા રંગ રટકે હા રાજ. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org