SearchBrowseAboutContactDonate
Page Preview
Page 862
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જિન સ્તવન [ ૮૩૧ વીરજી વિનવ્યા ઈમ આઈ ભાઈ, ભાઈ નંદીવરને રે લે; માત્ર વીરજી ભીના નહિ મન શું ધન શું, પિષે જગતને રે લે. ૮ વીરજી ચારિત્ર લેહ્યું મેં પામી, અવસર આપણે રે લે; માત્ર વીરજી કેવળ લહી સીધે લીધે, સાસ્વત સુખ ઘણે રે લે. ૯ પ્રેમે જે ધ્યાવે ગાવે, જિનગુણ આદરી છે કે, માત્ર કાંતિવિજય જય બાળા, માળાને વરી લે લે. મારા. ૧૦ શ્રી રામવિજયજી કૃત (૧૧૧૭) ચરણ નમી જિનરાજના રે, માગું એક પસાય; મારા લાખેણુ સ્વામી રે, તુને વિનવું રે, મહેર કરો મહારા નાથજી રે, દાસ ધરે દિલ માંહે. મારા. ૧ પતીત ઘણું તે ઉધર્યા રે, બિરૂદ ગરીબ નિવાજ મા. એક મુજને વિચારતાં રે, યે ન આવે પ્રભુ લાજ, મારા૦ ૨ ઉત્તમ જન ઘન સારીખે રે, નવિ જેવે ઠામ કુઠામ; માત્ર પ્રભુ સુનજર કરૂણા થકી રે, લહીયે અવિચળ ધામ. મારા. ૩ સુત સિદ્ધારથ રાયને રે, ત્રિસલાનંદન વીર, માત્ર વરસ બહુ તેર આઉખું રે, કંચનવાન શરીર. મારા. ૪ મુખ દેખી પ્રભુ તાહરૂં રે, પાપે પરમાણુંદ હૃદય કમળને હંસલો રે, મુની જન કરવચંદ. મારા. ૫ તું સમરથ શિર નાહુલે રે, તે વાધે જશ પૂર મારા જીત નિસાણના નાદથી રે, નાઠા દુશમન દૂર. મારા. ૬ ૧ પોયણું, ચંદ્ર વિકાસી કમલ. મારા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy