SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૦] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - - - પ મ પ પ પ પ . પ પ પ કે મ પ w શાસનનાયક શિવ સુખદાયક છે, ત્રિસલા કુખે રતન, સિદ્ધારથને રે વંશ દીપાવીઓ, સાહિબ તું ધન ધન. સિ. ૪ વાચક શેખર કીર્ષાિવિજય ગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણે રસે જિન ચોવીશન,વિનયવિજય ગુણ ગાય. સિ૦૫ - શ્રી કાંતિવિજયજી કૃત (૧૧૧૬) વીરજી ઊભે મદ મેડિ, બે કરજેડી અરજ કરૂં રે લે; મ્હારા વીર પીઆરા રેલે, વીરજી રાજેસર રાણા. આણું તાહરી શીર ધરૂં રે લે. | મારા૦ ૧ વીરજી મીઠલડે વયણે નયણે, ઈણ રાચી રહું રે લે; માત્ર વીરજી વાતે મનરૂષની સુખની, તુજ આગે કહું રે લે. માત્ર ૨ વિરજી પિત્ર પરલેકે ગયા, તિણ શેકે દીહા ગમું રે લે; મા વિરજી ચિંતાતુર નિજ મે ચિત્તમાં, જિમ અને ભમે રે લે. ૩ વીરજી તુજ વિરહે મેટિકા, વળી છેહ દેઈ રે લે; મારા વીરજી સંજમ જે લેશે દે, ગુબડ ખાર તઈ રે લે. માત્ર ૪ વિરજી ભજન નવિ ભાવે થાવે, અતિ આનંગળે રે લે; માત્ર વીરજી નિંદરડી ના ધ્યાવે, મન ઉધાંધલે રે લે. મા. ૫ વીરજી છાતિમાં ઘાતી કાતી, જેણે સારની રે લે; માત્ર વીરજી પીડા વિણ વાગે લાગે, મોટી મારની રે લે. માત્ર ૬ વીરજી વેદન નવિ જાણે ટાણે, આણે કઠિન હીયે રે લે; માત્ર વીરજી થા કરૂણાળા વાલ્હા, વ્રત ના મૂકિદિયે રે લે.મા. ૭ ૧ દીવસે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy