________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૨૯
www/
w
wwh^/
vvvvwww*
લીલા બાલ અબાલ પરાક્રમ, તીન ભુવન ધંધોલે; જસ પ્રભુ વીર મહેર અબ કીજે, બહરિ પરિહુનહું ભૂલે. પ્રભુ ૪
(૧૧૧૪) પ્રભુ ધરી પીઠ વેતાલ બાલ, સાત તાલ વાધે; કાલ રૂપ વિકરાલ ભયંકર, લાગત અંબર આધે. પ્રભુત્ર ૧ બાલ કહે “કે વિર લે ગયે”, પરિજન દેવ આરાધે, તિલ વિભાગ ચિત્ત વીર ન છે, બલ અનંત કુન બાધે.પ્રભુ, બઢત રહે નહિ સુર ભષણ, જાનુ મેહિ વિરાધે; કુલિશ કઠિન દ્રઢ મુષ્ટિ માર્યો, સંકુચિત તન મન દાધે. પ્રભુત્ર ૩ સુર કહે પરતખ મેહિ ભયે હે, પાની રસ વિણ ખાધે; જસ કહે ઈદ્ર પ્રસંસ્ય તૈસે, તુંહી વીર શિવ સાધે. પ્રભુ ૪
શ્રી વિનયવિજયજી કૃત
(૧૧૧૫) સિદ્ધારથના રે નંદન વિનવું, વીનતડી અવધાર; ભવમંડપમાં રે નાટક નાચીએ, હવે મુજ દાન દેવાર. સિદ્ધા. ૧ ત્રણ રતન મુજ આપ તાતજી, જિમ ન આવે રે સંતાપ; દાન દેયંતાં રે વળી કેસર કિશી, આપે પદવી રે આ૫. સિ૦૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવીએ, મેડયું સુરનું રે માન; કર્મ તણું તે રે ઝગડા જિલીયા, દીધું વરસી રે દાન. સિ. ૩
૧ કંજૂસાઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org