________________
૮૨૮]
૧૧૫ સ્તવન મંજુષા
wwwwwwwwwwwwww vvvvvvvvvvvv wwww w w
wwww w w wwww
wwwww w
wwww
(૧૧૧૨) સાહિબ ધ્યાયા મન મેહના, અતિ સેહના ભવિ બેહના. સાહિબ, આજથે સફલ મેરે, માનું ચિંતામણિ પાયા; સાહિબ, ચેસઠ ઈદે મિલિય પૂજ, ઈદ્રાની ગુન ગાયા. સાહિબ૦ ૨ જનમ મહોત્સવ કરે દેવ, મેરૂશિખર લે આયા; હરિકે મન સંદેહ જાણી, ચરને મેરૂ ચલાયા. અહિ વેતાલ રૂપ દાખી, દેવે ન વીર ભાયા; પ્રગટ ભયે પાય લાગી, વીર નામિં બુલાયા. સાહિબ૦ ૪ ઈદ્ર પૂછે વીર કહે, વ્યાકરન નિપાયા; મેહશેં નિશાલ-ઘરમેં યુહિં વીર પઢાયા. સાહિબ૦ ૫ વરસી દાન દઈ ધીર, લેઈ વ્રત સુહાયા; સાલ તલે ધ્યાન ધ્યા, ઘાતી ઘન અપાયા. સાહિબ૦ ૬ લહિ અનંત જ્ઞાન આપ, રૂપ ઝગમગાયા; જસ કહે હમ સેઈ વર, જ્યોતિસું જ્યોતિ મિલાયા. સાહિ૦ ૭
(૧૧૧૩) પ્રભુ બલ દેખી સુરરાજ, લાજતે ઈમ બેલે; દેખે બલ ભાગે ભ્રમ મેરે, કે નહિ જગ તુમ તેલે. પ્રભુ ૧ ચરન અંગુઠે કંપિત સુરગિરિ, માનુ નાચત ઓલે; ઈન મિસિ પ્રભુ મેહિ ઉપર તૂઠે, હરખ હિંયાકે બેલે. પ્રભુ ૨ ડરત શેષધર હરત મહોદધિ, ભય ભંગુર ભૂગોલે; દિશિકંજર દિગૂઢ ભએ તબ, સબહિ મિલત એક ટેલે. પ્રભુ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org