________________
શ્રી મહાવીર જિન સ્તવન
{ ૮૨૩
એ
પ
પપ .
.
પ
vvvvvvvy
સિંહ લંછન કનક વર્ણ કર સમ તન,
તુજ સમે જગતમાં કેન જે આજ ૨ સિંહ પરે એક ધીર સંયમ ગ્રહી,
આયુ બહેત્તર વરષ પૂર્ણ પાળી; પુરી અપાપાયે નિષ્પાપ શિવ વહુ વર્યો,
તિહાં થકી પર્વ પ્રગટી દિવાળી. આજ૦ ૩ સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી,
સાહુણ સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી,
સકળ તુજ ભવિકની ભીતિ ભાંજે. આજ ૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે,
પીલતે મેહ મિથ્યાત્વવેલી; વીઓ ભાવીએ ઘર્મ પથ હું હવે,
દીજીયે પરમપદ હાઈ બેલી. આજ૦ ૫ સિંહ નિશીદીહ જે હદય ગિરિ મુજ રમે,
તું સુગુણલીહ અવિચલ નિરીહે, તે કુમત રંગ માતંગના જૂથથી,
મુજ નહિ કેઈ લવલેશ બી. આર ચરણ તુજ શરણ મેં ચરણ ગુણનિધિ રહ્યા,
ભવ તરણ કરણ દમ શમ દાખે; હાથ જોડી કહે જશવિજય બુધ ઇછ્યું,
દેવ નિજ ભુવનમાં દાસ રાખે. આજ૦ ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org