________________
૮૨૬]
૧૧૫૧ સ્તવન મંજુષા
www
w
wwww
w
w www ક ક www,
**
*
*
*
દુઃખ૦ ૨
ઈહાં અતિ ઉંચા સેહે ચારિત્ર ચંદુઆરે,
રૂડી રૂડી સંવર ભીત્તિ રે, કર્મવિવર શેખે ઈહાં મોતી ઝુમણું રે,
ગુલઈ ગુલઈ ધી ગુણ આઠ રે; બાર ભાવના પંચાલી અચરજ કરે રે, કેરી કેરી કેરણી કાઠ રે.
દુ:ખ૦ ૩ ઈહાં આવી સમતા રાણું ઢું પ્રભુ રમે રે,
સારી સારી સ્થિરતા સેજ રે; કિમ જઈ શ એક વાર જે આવશે રે,
રંજ્યા રંજ્યા હિયડાની હેજ રે. દુઃખ૦ ૪ વયણ અરજ સુણું પ્રભુ મનમંદિર આવીયા રે,
આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે, શ્રીયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે,
તેણિ પામ્યા કેડિ કલ્યાણ રે. દુઃખ૦ ૫
(૧૧૧૧) આજ જિનરાજ મુજ કાજ સિધ્યા સવે,
તું કૃપા કુંભ જે મુજ તૂટે; કલપતરૂ કામઘટ કામધેનુ મિલ્ય,
આંગણે અમિયરસ મેહ વૃકે. આજ ૧ વીર તું કુડપુર નયર ભૂષણ હુએ,
રાય સિદ્ધાર્થ ત્રિસલા તન;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org