________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૨૫
સાહિમ તુમ પદપ`કજ સેવા, નિતુ નિતુ એદ્ધિજ યાચુંજી; શ્રીજ્ઞાનવિમલસૂરિસર ભાખે, પ્રભુને ધ્યાને માર્ચે જી. ૧૦
શ્રી યશોવિજયજી કૃત (૧૧૦૯)
ગિરૂઆરે ગુણુ તુમ તણા, શ્રી વર્ધીમાન જિનરાયા રે;
સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિરમળ થાયે કાયા રે. ગિરૂ૦૧ તુમ ગુણ ગણુ ગ`ગાજળે, હું ઝીલી નિરમળ થાઉં રે; અવર ન ધંધા આદરૂં, નિશીદિન તારા ગુણ ગાઉ` રે ગિરૂ૦૨ ઝીલ્યા જે ગગા જળે, તે છીલ્લર જળ નવ પેસે રે; જે માલતિ ફૂલે મેાહિયા, તે ખાઉલ જઇ નવિ એસે રે. ગિરૂ॰ ૩ ઇમ અમ્હે તુમ્હેં ગુણ ગેાઢશુ', રંગે રામ્યાને વળી માચ્યા રે; તે કિમ પર સુર આદરૂ, જે પરનારી વશ રાચ્યા રે. ગિરૂ॰ ૪ તું ગતિ તું મતિ આશા, તું આલંબન મુજ પ્યારા રે; વાચક જણ કહે માહુરે, તું જીવજીવન આધાર રે ગિરૂ॰
૫
(૧૧૧૦)
દુ:ખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે, ભેટ્યા ભેટયા વીર જિષ્ણુ દ રે;
હુવે મુજ મનદિરમાં પ્રભુ આવી વસે રે, પામુ`. ખામુ` પરમાનંદ રે.
પીઠ બંધ ઇદ્ધાં કીધેા
સમકિત વજ્રને રે, કાઢયો કાચો કચરો તે ભ્રાંતિ રે;
Jain Education International
For Private & Personal Use Only
દુઃખ ૧
www.jainelibrary.org