________________
૮૨૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
નામ ધ્યાતા જે ધ્યાઇયે રે, કાંઈ પ્રેમ વિના નવિ તાન રે; પ્રય મેહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ કિમ તરીકે ગુણ ધામ રે. પ્ર. મેહ બંધ જ બંધીએ રે, કાંઈ બંધ જિહાં નહિ સેય રે; પ્ર. કર્મબંધ ન કીજીયે રે, કર્મબંધન ગયે જેય રે. પ્રભુ૪ તેહમાં શે પાડ ચઢાવીયે રે, કાંઈ તમે શ્રીમહારાજ રે; પ્રક વિણ કરણ જે તારશે રે, કાંઈ સાચા શ્રીજિનરાજ રે. પ્રભુ ૫ પ્રેમ મગનની ભાવના રે, કાંઈ ભાવ તિહાં ભવનાશ રે; પ્ર ભાવ તિહાં ભગવંત છે, કાંઈ ઉદયે આતમસાર છે. પ્રભુત્ર ૬ પુરણઘટાભ્યતર ભર્યો રે, કાંઈ અનુભવ અનુહાર રે; પ્રભુ આતમ ધ્યાને એલખી રે, કાંઈ તરસ્યું ભવને પાર રે. પ્રભુત્ર ૭ વદ્ધમાન મુજ વીનતી રે, કાંઈ માન જે નિશદીશ રે; પ્રય મેહન કહે મનમંદિરે રે, કાંઈ વસીયે તું વિસવાવીશ રે. પ્ર
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૧૧૦૮) વદ્ધમાન જિનવરને ધ્યાને, વદ્ધમાન સમ થાવેજી; વદ્ધમાન વિદ્યા સુપસાયે, વદ્ધમાન સુખ પાવેજી. વ૦ ૧ તું ગતિ મતિ સ્થિતિ છે માહરે, જીવન પ્રાણ આધાર;
જ્યવંતું જગમાં જસ શાસન, કરતું બહુ ઉપગારજી. વ. ૨ જે અજ્ઞાની તુમ મત સરીખે, પરમતને કરી જાણે છે; કહે કુણ અમૃતનેં વિષ સરીખું, મંદમતિ વિણ જાણેજી. વ૦ ૩ જે તુમ આગમરસ સુધારસે, સીએ શીતલ થાય છે; તાસ જનમ સુકૃતારથ જાણે, સુર નર તસ ગુણ ગાયજી. વ. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org