________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૨૩
*
--
- ----
- --------
--
--
------
વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારે જી; ચઉવિહ સંઘ વિરાજતા, દુસમ કાલ આધાર છે.
ચિ૦ ૩ જિન સેવનથી જ્ઞાનતા, તિણે હિતાહિત બોધ છે; અહિત ત્યાગ હિત આદર, સંયમ તપની ધજી. ચ૦ ૪ અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવેજી; નિકમીને અભાગતા, અવેદન અનાકુલ ભાવેજી. ચો. ૫ ભાવ રોગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધાજી; પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધિ સમાધાજી. ચ૦ ૬ શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને સુમતિસાગર અતિ ઉલસે, સાધુરંગ પ્રભુ ધ્યાનજી. ચ. ૭ સુવિહિત ગછ ખરતર વરૂ, રાજસાગર ઉવઝાજી; જ્ઞાનધર્મ પાઠક તણે, શિષ્ય સુજન સુખદાઇ. ચા. ૮ દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજે; દેવચંદ્રપદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે જી. ચોવીસે ૯
શ્રી મોહનવિજયજી કૃત
(૧૧૦૭) દુર્લભ ભવ લહી દેહેલે રે, કહો તરીયે કેણ ઉપાય રે;
પ્રભુજીને વનવું રે; સમકિત સાચે સાચવું રે, તે કરણ કિમ થાય છે. પ્રભુ૧ અશુભ મેહ જે મેટીયે રે, કાંઈ શુભ પ્રભુને જાય રેપ્ર નિરાગે પ્રભુને ધ્યાઈયે રે, કાંઈ તે વિણ રાગે કહેવાય છે. પ્ર. ૨ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org