SearchBrowseAboutContactDonate
Page Preview
Page 853
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૨ ] ૧૧પ૧ સ્તવન મંજીષા શુદ્ધ શરધાન વળી આત્મ અવલખ વિનુ, તેહુવા કાચ તિણે કાઇ ન સીધેા. તાર૦ ૩ સ્વામી દરશણુ સમે નિમિત્ત લહી નિરમળેા, દોષ કે વસ્તુને અહુવા ઉદ્યમ તણા, સ્વામી સેવા સહી નિકટ લાયે. તાર૦ ૪ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, રિશણ શુદ્ધતા તે પામે; જ્ઞાન ચારિત્ર તમ વીય ઉલ્લાસથી, કમ જીપી વસે મુક્તિ ધામે. મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણુને શરણ વાસ્યા; તારા બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોસ્યા. વીનતી માનજ્યા શક્તિ એ આપા, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી, દેવચ`દ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. જગતવત્સલ જો ઉપાદાન શુચિ ન થાયે; કલસ. ચઉવીસે જિન ગાઇયે, ધ્યાઇયે તત્વ સ રૂપેાજી; પરમાનદ પદ પાઇયે, અક્ષગ્યાન અનૂપેાજી. ચઉદહુસે* આવન ભલા, ગણધર ગુણ ભડારાજી; સમતામયી સાહુ સાહુણી, સાથય સાવઇ સારજી. Jain Education International For Private & Personal Use Only તાર૦ ૫ તા ઃ તા૨૦ ૭ ચા૦ ૧ ચા૦ ૨ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy