________________
શ્રી મહાવીર જિન રતવન
[ ૮૨૧
-
-
સૂખમ નામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત. ચરમ. ૩ રૂપ નહી કઈયે બંધન ઘટ્યું રે? બંધ ન મોક્ષ ન કેય; બંધ મેક્ષ વિણ સાદિ અનંતનું રે, ભંગ સંગ કિમ હોય? ૪ દ્રવ્ય વિના તિમ સત્તા નવિ લહે રે, સત્તા વિણ ક્ષે રૂપ રૂપ વિના કિમ સિદ્ધ અનંતતા રે? ભાવું અકલ સરૂપ. ચ૦ ૫ આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધ પ્રતિષેધ. ચરમ૦ ૬ અંતિમ ભવ ગણે તુજ ભાવનું રે, ભાવ શું શુદ્ધ સ્વરૂપ; તઈ આનંદઘન પદ પામશું રે, આતમ રૂપ અનૂપ. ચ૦ ૭
શ્રી દેવચંદ્રજી કૃત
(૧૧૦૬) તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી,
જગતમાં એટલે સુયશ લીજે; દાસ અવગુણ ભર્યો જાણી પિતા તણે,
દયાનિધિ દિન પર દયા કીજે. તા. ૧ રાગદ્વેષે ભર્યો મેહ વૈરી નડ્યો,
લેકની રીતિ મેં ઘણું તો; ક્રોધ વશ ધમધમ્મ શુદ્ધ ગુણ નવિ રમ્ય,
ભયે ભવ માંહિ હું વિષય માતે. તાર૦ ૨ આદર્યો આચરણ લેક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કેઈ ન કીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org