________________
૮૨૦]
૧૧૫૧ સ્તવન મંજીપા
-
-
-
-
-
-
-
-
-
- - -
- -
-
-
-
-
-
- - .
-
- www.
w
-
-
*
-
- - -
- w wwwwwwwwwww
**
*
શ્રી આનંદનધનજી કૃત
(૧૧૦૪) વીરજીને ચરણે લાગું, વીર પણું તે મારું રે, મિથ્યા મેહુ તિમિર ભય ભાગ્યે, જિત નગારૂં વાગ્યું છે. વી. ૧ છઉમથ્ય વીરય લેશ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે; સૂક્ષમ થલ કિયાને રંગે, યેગી થયે ઉમંગે રે. વીર૨ અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, પેગ અસંખિત કખે રે; પુદ્ગલ ગણ તેણે તે સુવિશેષે, યથાશક્તિ મતિ લેખે રે. વી. ૩ ઉત્કૃષ્ટ વીરયને વેષે, ગક્રિયા નવિ પેસે રે, યુગ તણી ધ્રુવતાને લેસે, આતમ શકિત ન બેસે છે. વર૦ ૪ કામ વિય વશે જિમ ભેગી, તિમ આતમ થયે ભેગી રે; સુર પણે આતમ ઉપયોગી થાય તેહને અગી રે. વીર પ વિર પણું તે આતમ ઠાણે, જાણ્યું તમચી વાણે રે; ધ્યાન વિનાણે શકિત પ્રમાણે, નિજ ધ્રુવપદ હિચાણે રે. વી. ૬ આલંબન સાધન જે ત્યાગે. પર પરિણતિ ને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે. વર૦ ૭
ચરમ જિસેસર વિગત સ્વરૂપનું રે, ભાવું કેમ સરૂપ સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂ૫. ચરમ૦૧ આપ સરૂપે આતમમાં રમે રે, તેહના ધુર બે ભેદ; અસંખ ઉક્કોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ. ચરમ૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org