SearchBrowseAboutContactDonate
Page Preview
Page 850
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જિન સ્તવન, શ્રી ઋષભસાગરજી કૃત (૧૧૦૩) સિદ્ધિ શિરોમણિ સુરતિ સુંદર, સેવઈ સુર સુરરાય; ગુણ સમુદ્ર મહિમા અતિ મટે, જયવંતો જયવંત જગદીસ. વસંત વધારે વીરજી હે. ૧ સમકિત તેલ કુલેલ સરસ અતિ, ભાવ ગુલાલ અબીર; વયરાગ રુપે વિસતર્યો છે, ઉપસમ ઉપસમ રસ તે નીર. ૧૦ ૨ મન પિચકારી કિયા કુમકુમા, સુરતિ અખંડિત ધાર; ચાંની પોટલી ગાયને હૈ, કીજે કીજે અશુભ કરમ વેમાર. વ૩ અષ્ટપ્રકારી પુજા રચા, આણું આણુદ પૂર; સંસાર તણું સંતાપ મિટાવે, દેખિકે પ્રભુ મૂખ નૂર. સ. ૪ ડફ ઝાંઝ પખાવજ આવજ, વાવજ તાલ કંસાલ; નૃત્ય કરી જે નવ નવા હો, તત્ત થૈ તત્તથે તાન રસાલ. ૧૦ ૫ ત્રિસલાનંદન ત્રિહું જગવંદન, આનંદકારી ઐન; સાચે સિધારથ સેવન્ય હે, નિરખિત નિરખિત નિમ્મલ નેન. સકલ સામગ્રી લેઈ ઈણ પરિ, મિલ સાચે ભાવ; ત્રાદ્ધિસાગર શીસ ઋષભ કહે, જે હવે અવિચલ પદને ચાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy