________________
૮૧૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
- -
-
*
*
*
**
**
***
*
*
********
-
5
*
**
*
**
*
શ્રાવક ધર્મ આરાધે અંતે, કમઠે શિલાલે ચાંગે રે કુંજર હોયે સ્ત્રી તસ વરણું, કરણ મેહે વ્યારી. પાસ ૨ અરવિંદ રાજઋષિ દેખીને, જાતિસ્મરણ પામ્યુરી; કમઠ કુકડ અહિ ડું, સહસારે સુખ કાપેારી. પાસ ૩ મહાવિદેહ વિદ્યુતગતિ નૃપ, તિલકાવતી તસ રાણી રે; કિરણગ સુત સંયમ લેઈ, લહે અશ્રુત સુખ ખાણી રે. પાસ. ૪ પૂર્વ વિદેહે વિદ્યાધર વર, સંયમ મારગ સાધે રે, કમઠ જીવ સિંહે તે હણુએ, મધ્ય ગ્રેવેયકે સુખ લાધે રે. પાસ) સુવણુબાહુ ચકી સુવિદેહે, સંયમ જિન પર બાંધે રે; કમઠજીવ વ્યાધે તે હણીઓ, પ્રાણુતે સુર સુ સમાધિ છે. પાસ૦ ૬ અશ્વસેન નૃપ વામાનંદન, નયરી વાણુરસી જેહની રે; નીલવરણ અહિલંછન દીપે, આણુ વહું હું તેની રે. પાસ. ૭ પાસ જિનેશ્વર તેવીશમે જિન, જ્ઞાનવિમલ ગુણ ભરીએ રે; બાંહે ગ્રહીને સેવક તારે, અપરંપાર ભવદરીએ રે. પાસ ૮
કમર પ વામન, આણs
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org