________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[ ૮૧૭
-
-
. .
- ૧
અમ
૧
*
* *
(૧૧૦). મેરે મન જિન ચરણે લયલીને, મેરે મન ધરી નિજ સગતિ જગપતિ ધ્યાવત,ભગત જુગત અતિ ભીને.
મેરેશ૦ ૧ વામા સુતન રતન છવિ વંદિત, ચેતન મતિ હિત ચીનઃ દર્શન લગન મગન રજની દિન, પ્રેમ અમૃત માનું પીને. મે ૨ ભગતવચ્છલ ઈક પલ નહીં ભૂલું, પારસ નામ પ્રવીને; શ્રી જિનલાભ વધતછિન જિનમેં, નિતનિત નેહ નવને મેરો૦૩
શ્રી સમયસુંદરજી કૃત રાગ દેવગંધાર.
(૧૧૦૧) માઈ આજ હમારે આણંદા, પાર્શ્વકુમાર જિર્ણદકે આગે, ભકિત કરે ધરણિદા.
હમારે, ૧ થઈ થઈ તત થઈ તત થઈ પદ્માવતી, ગીત ગાન મુખ વૃંદા; શાસ્ત્ર સંગીત ભેદ પદ્માવતી, નૃત્યતિ [નવી નવઈ દા. હમા. ૨ સફલ કરે અપણી સુર પદવી, પ્રણમત પાય અરવિંદાઃ સમયસુંદર કહે પ્રભુ પર ઉપગારી, જય જય પાશ્વ જિમુંદા હ૦
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત
(૧૧૦૨). જબુદ્ધીપે પિતનપુરમાં, અરવિંદ નામે રાજા રે. તાસ પુરોહિત વિશ્વભૂતિ દ્વિજ સુત મરૂભૂતિ ગુણ તાજા રે. ૧
પાસ જિનેશ્વર પુરિસાદાણી.
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org