SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬] ૧૧૫૧ સ્તવન મંજુષા * * * * * * * * * * * શ્રી જિનમહેન્દ્રસૂરીજી કૃત (૧૯૯૮) આજ દિહાડો રૂવડો, ભેચ્યો પાસ જિમુંદા; પાપ તિમિર દૂરે ટલ્ય, પ્રગટ્યો પરમાનંદા. આજ૧ કાલ અનાદિ અનંતભેં, સહીયા દુઃખ દંદા; પુન્ય સંગે પામી, તુમ દરસણ સુખકંદા. આજ૨ જન્મ સફલ ભર્યો માહરે, ઉગ્યે કનકદિશૃંદા; કરજેડી વંદન કરે, શ્રી જિનમહેન્દ્રસૂરિંદા. આ૦ ૩ શ્રી જિનલાભસૂરિજી કૃત. (૧૦) પાસ પ્રભુ વંછિત પૂરિયે, ચૂરિ કર્મની રાશ રે; દાસને ફલ સુખ દીજિયે, એવી દાસની આશ ર. પા. ૧ અમિત સુખ મેક્ષની પ્રાપ્ત છે, તે સફલી મુઝ આશ રે; તેહ વિણ આશ સફલી નહીં, એમ કરજેડ કહે દાસ રે. પા. ૨ એહવા મેક્ષ સુખ પામવા, હવે જેહ ઉપાય રે; તેહ હિવ સહજ સુભાવથી, કહે પાસ જિનરાય રે. પાસ ૩. જ્ઞાનકિયા થકી મેક્ષની, પ્રાપ્તિની સિદ્ધિ તૂ જાણ રે; સ્વમુખ શ્રી જિનવર ઉપદિશી, ઇસી આગમવાણ રે. પાસ૦ ૪ એહવું આગમ અનુસરી, ધરે સુમતિ મતિ સંત રે; તે શિવ સાધુ પદવી વરે, કરે કમને અંત રે. પાસ૫ શ્રી જિનલાભ પ્રભુ આગલૈ, કરી પ્રશ્ન અરદાસ રે, ભવ્ય ભણી સુખ આલિવા, ક વચન પ્રકાશ રે. પાસ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy