SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન | [ ૮૧૫ વ્રત તપ અઠ્ઠમ પોષ વદિ ગ્યારસ વ્રત લીને, પારણું દૂજે દિવસ ખીરથી પારણે કી; ધનદત્ત ઘરે પારણું મળે દિન ચોરાસી, જ્ઞાન નગર વાણુરસી ના ત્રિણ ઉપવાસી. ધાતુકી વૃક્ષ જ્ઞાન ચેત વદિ ચોથે જ્ઞાન, દસ ગણધર વલિ સેલ સહિસ મુનિવરનું માન; અડતીસ સહિત અજજા વલિ જેહને પારસ જક્ષ, ઉમા જખણી સિદ્ધ થાન સમેત પ્રતક્ષ. સિદ્ધ ગમણ પરિવાર સાર તેતીસ મુનસર, સાવણ સુદિ આઠમ તિથ સિદ્ધ થયા કમખયકર; ભવ ગહિણ દસ આશ્રમ તપ વન ગ્રન્થ પ્રસિદ્ધ, ચવણ વિમાણે વીસ અયરની થિત સુપ્રસિદ્ધ. ૫ માતા પિતા માહેન્દ્ર ઇક્ષાગ વંસ વર, દે સય વલિ ઉપર પંચાસ વરસન અંતર; કેવલનાણી એગ સહિસ સંખા મેં મુણિવર, મણપજજવનાંણું સગ સય પંચાસ મુણીસર. ૬ અવધિનાંણ ધર એગ સહિત ચા સય મુનિ ઉપર, તીન જયાં પંચાસ જતી ચવર્દ પૂરવધર; સિત્તર વરસાં નિરદૂષણ જિણ દીક્ષા પાલી, રનરાજ મુનિ સીસ તવ્યા ઈમ પદ સેંતાલી. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy