________________
૮૧૪]
૧૧૫૧ સ્તવન મંજૂષા
હારિ લલ કરી ગ્રહી રહો, જનમથી જીવત માન. નામિ. ૩ નિરખી નજર પાવન થઈ, જપતે જીભ પવિત્ર; વડિમ કેતી ઘણું કહું, અકલ સ્વરૂપ ચરિત્ર. નામિ. ૪ મહેર કરી મીઠી જરા, દુઃખ ગયાં સવિ દૂર; વિમલ નીપા આતમા, દેઈ દાન સબૂર. નામિક પ
શ્રી જ્ઞાનસારજી કૃત
(
૧૬) પાસચિન તૂ હૈ જગ ઉપકારી, તું હૈ. જગ ઉપગારી બિરૂદ ધાર કે, લીજે ખબર હમારી. પાસ૧ જગવાસી મેં જે મેહિ રાખો, તે મેકું હી તારે; બિરૂદે ધારે જે નહિ તારે, મેહિ કરન કે સારે. પાસવ ૨ પતિત ઉધારન બિરૂદ તિહારે, વાકૂ કયું વિસરીજે; જ્ઞાનસારકી અરજ સુણીજો, ચરણ સરણ રાખી છે. પાસ ૩
(૧૯૭). પાસ જિણેસર ચરણ ચિત વદ ચોથૈ પવર,
પ્રાંણુત નાંમ વિમાંણ વાણુરસી જનમનું નય; પિષિ વદિ દશમી જનમ પિતા નામ અશ્વસેન,
વામાં માય નક્ષત્ર વિશાખા જનમ વસેન. જનમ રાસ તૂલ ફણધર લંછન નવહથ દેહ,
વરસ એક સંય આઉ નીલે વરણુ યૂ મેહ કુમર પણે પરણીતા ત્રિણ સય વ્રત પરિવાર,
વાણારસી નયરીમેં લીને સંજમભાર.
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org