SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન [ ૮૧૩ શ્રી કીર્તિવિમલજી ત (૧૦૯૪) વામાનંદન પાસ જિર્ણોદ,પામ્ય પૂરવ પુણ્ય આણંદપ્રભુ એ ભલે. પામી નરભવ જે જપે પાસ પહોંચે સઘળી તેહની આશ.પ્રભુ૦૧ રેગ રોગ ન હોય મારિ હરિ નવિ આવે પાસે કુનારિપ્ર પાસ પ્રભુને જે કરે જાપ, ના આવે પાસે અરિ કરિ સાપ. ૨ આધિ વ્યાનિ થાય દુકાલ, જે પાસ જાપ કરે ત્રિકાલ; પ્રક શાકણ ડાકણ ભૂત પ્રેત, જાયે નાઠા દુષ્ટ સંકેત. પ્રભુ ૩ કામકુંભને જે સુર નર, વશ થાય પાસ ધ્યાને તત્કાલ; પ્ર. વિદ્યાદેવી વશ પાસને નામ, રાય રાણી સવિ કરે પ્રણામ. પ્ર૦૪ ત્રેવીસમો શ્રી પાર્શ્વનાથ, સાચે લહ્યો મેં મુક્તિને સાથ; પ્ર રદ્ધિને કાત્તિ પ્રભુથી થાય, અમૃતપદને એહ ઉપાય. પ્ર. ૫ શ્રી દાનવિમલજી કૃત (૧૮૯૫) શ્રી કર શ્રીનિવાસજી, અરજ સુણો મહારાજ; પરભવ ધન પુણ્યગથી, પાયે દરશણ આજ. નામિજી શિરનામી રે, દીઠી દેલત થાય. નામિ ભેટીયે ભાવઠ જાય. નામિત્ર સમરે સંપત્તિ આય. નામિક ઈચ્છા પૂરણ સુરતરૂ, પરતખ પરતે પેખ; શરણે આ તાહરે, ઈણમાં ન મીનને મેખ. નામિ, સ્વને સુતે જાગતે, નામ જપું એક તાન; ૧ મરકી; હેગ. ર સિંહ. ૩ હાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy