________________
૮૧૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
આઠ પહોર ચોસઠ ઘડી, સંભારૂં તાહરૂં નામ રે, પ્રભુ, ચિતથી ન કરૂં વેગળો, બીજું નહિ માહરે કામ રે. પ્રભુ ૩ અવની ઈચ્છિત પૂર, સહ સેવકને મહારાય રે, પ્રભુ મહેર કરી જે સાહિબ, દીજે વંછિત સુપસાય રે. પ્રભુ. ૪ અવિનાશી અરિહંતજી, વામા નંદન દેવ રે; પ્રભુ શ્રી અખયચંદસૂરીશને, શિષ્ય ખુશાલ કરે
- તુજ સેવ રે. પ્રભુ ૫
શ્રી ભાણચંદ્રજી ત
(૧૮૯૩) શ્રી પાક જિનેશ્વર પરમ દયાનિધિ, દુઃખહર સુખકર સ્વામી કુમત નિશા તિમિરાંતક દિનમણિ, શિવમંદિર વિસરામી. અંતરજામી તું પરિણતી નિકામી, તે નિજ પ્રભુતા પામી. ૧ તું સુખદાયક ત્રિભુવન નાયક, નત સુરનાયક વૃદ; મેહ મહા તસ્કર પતિ ઘાયક, જ્ઞાયક સકળ જિર્ણોદ. અંતર૦ ૨ અસુશાધમ કમઠાસુર શઠ તર, હઠ ભર દલન ઘરટ્ટ; જયકૃત કર્મસમૂહ વિજય જિમ, મર્દિત મદન મરદ્દ. અંતર૦ ૩ અશ્વસેન નૃપ કુળ તિલકેપમ, લંછન જાસ ફણિંદ; લબ્ધ પસાય કસાય બહુલજે,ફણિધર હવે ધરણિંદ. અંતર૦ ૪ વામા સુત અદ્દભુત ગુણગણ યુક્ત, ઈદ્રનીલ સમકાય; વાઘજી મુનિને ભાણું કહે પ્રભુ,કરે શિવ સુખ પસાય. અં. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org