________________
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
',
હું અતિ હીન દીન જગ વાસી, માયા મગન ભયે શુધ બુધ હારી; તો બિન કૈાન કરે મુજ કરૂણા, વેગ લિયેા અબ ખખર મારી. તુમરે દરશન બિન બહુ દુઃખ પાયે, ખાયે કનક જૈસે ચરી મતવારી; કુગુરૂ કુસંગ રંગ વસ ઉરજ્યા, જાની નહિં તુમ ભક્તિ પ્યારી. ૩ આદિ અંત બિન જગ ભરમાયા, ગાયા કુદેવ કુપથ નિહારી; જિન રસ ાર અન્ય રસ ગાયા, પાયા અનંત મહા દુઃખ ભારી.૪ કૈાન ઉદ્ધાર કરે મુજ કેરા, શ્રી જિન બિન સહુ લેાક મઝારી; કરમ કલંક પ્`ક સખ ઝારે, જો જન ગાવત ભગતિ તિહુારી. ૫ જૈસે ચ'દ ચકેારન નેહા, મધુકર કેતકદલ મન પ્યારી; જનમ જનમ પ્રભુ પાસ જિનેસર, વસે મન મેરે ભગતિ તિહારી. મૂરતિ॰ ૬ અશ્વસેન વામાકે નંદન, ચંદન સમ પ્રભુ તપ્ત મુઝારી; જિન આતમ અનુભવ રસ દીજો, કીજો પલક મે પ્રત સંસારી, મૂતિ ૭
શ્રી ખુશાલમુનિજી કૃત
(૧૦૯૨) પુરિસાદાણી પાસજી, અવધારો અવધારા
Jain Education International
[
[ ૮૧૧
અરદાસ
મુજ પ્રભુ સેવા શુ` મન ઘણું.
અડુનિશિ ડ્ડિયડામે વસ્યા રહી, કુસુમે જેમ સુવાસ રે, પ્રભુ૦ ૧ પરમ પુરૂષ શુ` પ્રીતડી, કરતાં આતમ સુખ થાય રે; પ્રભુ॰ કામી ક્રોધી લાલચી, નયણે દીઠા ન સહાય રે.
પ્રભુ૦ ૨
૧ ધતુરા,
For Private & Personal Use Only
www.jainelibrary.org