________________
શ્રી મહાવીર જિન સ્તવન
[૮૩૭
- -
- w
ww w w w w w v w wwwwww
vvvvvvvvvvvv
દીવાલી એ જિન થકી, ઉત્તમ દિવસ કહાય સત્ર પદમવિજય કહે પ્રણમતાં, ભવભવનાં દુઃખ જાય. સ. ચ૦ ૫
(૧૧૨૪) વીર જિસેસર પ્રણમું પાયા, ત્રિશલા દેવી માયા રે; સિદ્ધારથ રાજા તસ તાયા, નંદિવરઘન ભાયા છે. વીર. ૧ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ દમ સરમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિંદ્રા અલપ કહાયા રે. વર૦ ૨ ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભય મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુર નર જસ ગુણ ગાયા છે. વીર. ૩ જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે, માન ન લેભ વળી અકષાયા, વિહાર કરે નિરમાયા રે. વી. ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુકલ પ્રભુ ધ્યાચા રે; સમોસરણે બેસી જિનરાયા, ચઉવિહુ સંઘ થપાયા છે. વીર. ૫ કનકકમલ ઉપર ઠરે પાયા, ચઉવિ દેશના દાયા રે; પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચોવીશ અતિશય પાયા રે. વી. ૬ શિલેશીમાં કર્મ જલાયા, જિત નિસાણ વાયા રે; પંડિત ઉત્તમવિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયા રે. ૭
શ્રી વિજયલક્ષ્મસૂરીજી કૃત
(૧૧૨૫) આજ મ્હારા પ્રભુજી સ્વામું જુવો, સેવક કહીને બોલાવે. આજ મ્હારા પ્રભુજી મહિર કરીને, સેવક સાહસું નિહાળે; કરૂણાસાયર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો. આજ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org