SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ | ૧૫૧ સ્તવન મંતૃપા ભગતવછલ શરણાગત પંજર, ત્રિભુવનનાથ દયાળે; મિત્રી ભાવ અનંત વહે અહનિશ, જીવ સયલ પ્રતિપાળે. આ૦૨ ત્રિભુવન દીપક જિપક અરિગણું, અવિઘટ જાતિ પ્રકાશી; મહાપ નિર્ધામક કહિયે, અનુભવ રસ સુવિલાસ. આ૦ ૩ મહામાહણ મહાસારથી અવિતથ, અપનાં બિરૂદ સંભાળે; બાહ્ય અભ્યતર અરિગણ જેરે, વ્યસન વિઘન ભય ટાળે. ૪ વાદી તમ હર તરણ સરીખા, અનેક બિરૂદના ધારી; જિત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલજ્ઞાયક યશકારી. આ૦ ૫ યજ્ઞકારક ચઉ વેદના ધારક, જીવાદિ સત્તા ન ધારે, તે તુજ મુખ દિનકર નિરખણથી, મિયાતિમિર પર લે. ૬ ઇલીકા ભમરી ન્યાયે જિનેસર, આપ સમાન તે કીધા; ઈમ અનેક યશ ત્રિસલાનંદન, ત્રિભુવન માંહે પ્રસિધા. આ૦ ૭ મુજ મન ગિરિકંદરમાં વરસીઓ, વીર ચરમ જિન સિંહ, હવે કુમત માતંગના ગણથી, ત્રિવિધ ગે મિટિ બીહા. ૮ અતિ મન રાગે શુભ ઉપગે, ગાતાં જિન જગદીશ; ભાગ્યસૂરી શિષ્ય લક્ષમીસૂરી લહે, પ્રતિદિન સયલ જગીશ. આ૦ ૯ શ્રી ભાણુવિજયજીત (૧૧૨૬) આણંદ મય નિરૂપમ વિશ, પરમેશ્વર પદ નિરખે રે; પરમેશ્વર પદ જેહને છાજે, અંતર ચિત્તથી મેં પરખે રે. ૧ ૧ હાથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy