________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૩૯
ધારક છે દેવ શબ્દ ઘણેરા, પણ દેવતત્ત્વ ન ધરે રે, જેમ કનક કહીએ ધંતુરને, તેમની ગત તે ન સરે રે. આ૦ ૨ જે નર તુમ ગુણ ગણથી, તે કિમ અવરને સેવે રે; માલતી કુસુમે લીના જે મધુકર, અવર સુરભી ન લેવે રે. ૩ ચિત્ત પ્રસને જિનજીની ભજના, સજજન કહ કિમ ચૂકે રે; ઘર આંગણ ગંગા પામીને, કુણ ઉવેખીને મૂકે છે. આ૦ ૪ યેય સ્વરૂપે ધ્યાય તમને જે, મન વચ કાય આરાધે રે; પ્રેમ વિબુધ ભાણ પભણે તે નર, વર્ધમાન સુખ સાધે રે. ૫
શ્રી નવિજયજી કૃત
૧૧૨૭, સુગુણ સનેહા વિરજી વિનતી રે, અવધારે શ્રીજિનરાય રે; દરિશણ દીઠે પ્રભુજી તુમ તણે રે,
અહ મન હરખ ઘણેરે થાય રે. સુ. ૧ નિરમળ તુજ ગુણ ગંગા જળે રે,
ઝીલે અહ નિશિ મુજ મન હંસ રે; નિરમળ હેાયે કલિ મલ નાશથી રે,
પીલે કરમ મરમ ભર અંશ છે. સુત્ર ૨ કેવળ કમળા કંત મનેહરૂ રે, ભેટી ભાવે તું ભગવંત રે, માનું માનવ ભવ સફળે સહી રે,પામ્ય વંછિત સુખ અનંત રે. દેવ દયાકર ઠાકુર જે મિરે તે ફળે સફળ મનોરથ આજ રે; સેવક સેવા આણી ચિત્તમાં રે, પૂરો મુજ મનવંછિત કાજ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org