________________
૮૪૦ ]
૧૧પ રતવન મંજુષા
પ્રભુ તુજ મનમાં સેવા થકી રે, હું વસું એ તે મેટી વાત રે; પણ હું યાચું મુજ ચિત્તમાં રે, જિનજી વસજો દિનને રાત રે. પ્રભુજી તુજ ચરણાંબુજ સેવના રે, સફળી ફળ ભવભવ દેવ રે, હાજો મુજ તુજ શાસન વાસના રે,વળી તુજ ચરણ કમળની સેવરે. ચરમ જિનેસર ભુવન દિનેસરૂરે પૂર સેવક વંછિત આશરે; જ્ઞાનવિજય બુધ શિષ્ય ઈમ વીનવે રે, નયવિજય આણી
| મન ઉલાસ રે. સુત્ર ૭
કવીસ ગાએ ગાઓ ભવિ ચઉવીશે જિનરાય; ઈણિ પરે જિનવરના ગુણ ગાતાં, મન વિંછિત સુખ થાય. ગા. ૧ ગુણ અનંતા જિનવર કેરા, મુજથી કેમ કહાય; તેહિ પણ નિજ શક્તિ ભકિત, કીધે સ્તુતિ ઉપાય. ગા. ૨ જિનવર ગુણ ગાતાં અતિ, નિરમળ વરતે અધ્યવસાય; પામે બેધિબીજ સ્તુતિથી, ઈમ પ્રવચન સુહાય. ગાઓ૦ ૩ જિન વરણની સુવરણ એ માળા, કંઠ ધરે રે સુહાય; નવનિધિ રિદ્ધિ સિદ્ધિ સયંવર લક્ષ્મી, સહજે વરે જયું આય. સંપ્રતિ ગાયમ હમ સરીખા, શ્રીવિજયપ્રભસરિરાય; તે ગુરૂ ચરણ કમળ સેવાથી, પામી અધિક પસાય. ગાઓ. ૫ સત્તર તાળે કારતિક માસે, સુદી તેરસ સુખદાય; ઉન્નતપુરમાં જિન ચોવીશે, ગાયા ધરી ઉછાય. ગાઓ. ૬ સકળ પંડિત શિર મુકુટ નગીને, શ્રીજ્ઞાનવિજય બુધ રાય; તે ગુરૂ ચરણ પસાથે જિનના, નયવિજય ગુણ ગાય. ગા૭ ૧ સુધર્મારવામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org