________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૪૧
Laman
--
r
-
-
-
-
-
-
-
-
-
હN -
શ્રી હંસરત્નજી કૃત
(૧૧) સકળ ફળ્યા સહી માહરાજી, મનના મનોરથ આજ; વીર જિનેસર તું મજી,હવે સીધાં છેહવે સીધાં વંછિત કાજ. પ્રભુજી અરજ સુણે જે માહરી અરજ સુણી જે, મારે
મુજરો લ્યો મહારાજ ૧ દિન એતા ભૂલે ભજી, તુજ દરિશણ વિણ દેવ; હવે મન મંડી ટકશુંજી, તુમ સેવા કરૂં નિત મેવ. પ્રભુત્ર ૨ તુજ દીઠે આવે નહીંછ, દેવ અવર કે દાય; સુરતરૂ શાખા છાંડીનેજી,કુણ બેસે હે કુંણ બેસે બાઉલ છાંહ.૩ ગુણ અવગુણ જાણ્યા પછ, મન ન રહે એક તાર; પ્રગટ પટંતર દેખીનેજી, કુંણ સેવે હે કુંણ સેવે
વસ્તુ અસાર. પ્ર. ૪ તું ગતિ તું મતિ સાહિબજી, તું મુજ જીવન પ્રાણ; નિરવહીયે શિર ઉપરેજી, ભભવ હે ભવભવ
તુમચી આપ્યું. પ્ર. પ જિતું તુમ સેવા બળેજી, કુમતિ કદાગ્રહ જ; નિત નિત નવલી તાહરીજી, મનઈચ્છિત હે મનઈચ્છિત
પામું મેજ. પ્રભુત્ર ૬ નાથ વસે મુજ ચિત્તમાંજી, આજ અધિક સુખ પૂર; હસરતન કહે માહરેજી, હવે પ્રગટ્યો છે. હવે
પ્રગટ પુન્યપંડુર. પ્ર. ૭ ૧ પસં. ૨ બાવળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org