________________
-
૮૪૨ 4 .
સ્તવન સાપા
કલસ મેં ગાયા રે ઈમ જિન ચેવિશે ગાયા; શ્રી જિનગુણ દઢ ગુફ કરીને, ટેડર અજબ બનાયા રે. ઈમ૦ ૧ સરસ સુવાસ સુત્રત મનોહર, વરણ કુસુમ સમુદાયા; નવ નવ પદ રચના બહુ ભંગી, સુલલિત બંધ હાયા રે. ઈ૦૨ દિન દિન પ્રતે ૫હવી તલે પસરે, પરિમલ જાસ સવાયા; ભવિજન મધુપ રહે જિહાં અનિશિ,રસ લોભી લપટાયા રે. ૩ શિવ સુંદરી વરવા અતિ સુંદર, એ વરમાલ કહાયા; જે નર કઠે ધરી તેણે સુખ સવે, કરતળે વાસ વસાયા રે. ઇ૦૪ સંવત સતર પંચાવન વર, અધિક ઉમંગ બઢાયા; માઘ અસિત તૃતીયા કુજવાસરે, ઉદ્યમ સિદ્ધ ચઢાયા રે. ૫ તપ ગણ ગગન વિભાન દિનકર, શ્રી રાજવિજયસૂરી રાયા; શિષ્ય લેસ તસુ અન્વય ગણિવર, ગ્યાનરત્ન મન ભાયા રે. ૬ તસ અનુચર મુનિ હંસ કહે ઈમ, આજ અધિક સુખ પાયા; જિન ગુણ ગ્યાને બધે ગાવે, લાભ અનંત ઉપાયા રે. ઈમ- ૭
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૧૯૨૯) ત્રિસલાનંદન ચંદન શીતલ, સરીસ સેહે શરીર; ગુણ મણિ સાગર નાગર ગાવે, રાગ ધન્યાશ્રી ગંભીર રે. પ્રભુ વીર જિનેસર પામે.
૧ પૃવી. ૨ ભમરે. ૩ અંધારીયામાં વદી. ૪ મંગળવારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org