________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૪૩
અ......
..... -
૮,, ,, ,
*
,
w w w w w
w www */
1
+
* * *
* *
* *
*
*/ww
w
,
,
શાસન વાસિત બોધે ભવિકને, તારે સયલ સંસાર; . પાવન ભાવના ભાવતી કીજે, અમે પણ આતમ સાર રે. પ્રભુ૨ નાયક લાયક તુમ વિણ બીજે, નવિ મળીયે આ કાળ; તારક વારક ભવ ભય કે રે, તું જગ દિન દયાળ રે. પ્રભુ ૩ અકલ અમાય અમલ પ્રભુ તાહરે, રૂપાતીત વિલાસ; ધ્યાવત લાવત અનુભવ મંદિર, ગીસર શુભ ભાસ રે. પ્રભુ ૪ વીર ધીર શાસનપતિ સાધે, ગાતાં કેડી કલ્યાણ કીરતિવિમલ પ્રભુ પરમ સેભાગી,લક્ષમી વાણી પ્રમાણ રે. પ્ર૦૫
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૧૧૩૦). મુજ જી સિદ્ધારથ દારક મુજરો જી, સેવક સુખકારક. મુ. ત્રિભુવન જન તારક મુજ, જિનશાસન ધારક; મુજ0 વંદે ભવિકા વીર જિનેસર, વીશમે જિન ત્રાતા; કેસરી લંછન કેસરી સરીખ, ત્રિશલારાણું માતા. મુજ. ૧ જીવિત વરસ બહાંતર અનુપમ, સેવન કાંતિ ઉદાર; ક્ષત્રિયકુંડ નગર અતિ ભે, એકાદશ ગણધાર. મુજ ૦ ૨ માતંગ સુર સિદ્ધાઈ દેવી, પૂજે જિનવર પાયા; સાત હાથ તુજ દેહ પ્રમાણજ, ચઉદ સહસ મુનિરાયા. મુજ૦ ૩ સાધવી સહસ છત્રીશ બિરાજે, ચરમ જિનેશ્વર દેવા; તેર પદે મેં જિનવર ગાયા, સુરપતિ કરતા સેવા. મુજ૦ ૪ ભણશે ગણશે જે જન સુણશે, તસ ઘર રિદ્ધિ વિશાળ મેદસાગર જપે પ્રભુજીને, હેજે મંગળ માળા. ગુજરે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org