________________
૮૪૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA
શ્રી વિનતવિજયજી કૃત
(૧૧૩૧) આજ મારે સુરતરૂ ફળીઓ સાર, ઘર આંગણે શેભાકરૂ; જીરેજી. આજ મેં ત્રિસલાનંદન દેવ, દીઠા દેવ દયાકરૂ. જીરેજી. ૧ જિનજી તાહરા ગુણ અવદાસ, ગંગ તરંગ પરે નિરમળા; જીરેજી જિનજી સંભારું દિન રાત, મૂકી મનના આંમળા. રે જી. ૨ જિનાજી ઉત્તમ જન શું રંગ, ચેળ મજીઠ તણું પરે, ઓરેજી. જિનાજી તુમ શું અવિહડ નેહ, નિરવહ રૂડી પરે. જીરેજી. ૩ જિનજી તાહરી ગુણ મણિમાળ, કઠે જે ભવિ ધારશે; જીરે જી. જિનાજી ધન ધન તસ અવતાર, જે તાહરૂં નામ સંભારશે. જી જિનાજી મેરૂવિજય ગુરૂ શિષ્ય, વિનીતવિજયનાં વયણડાં; જીવ જિનજી જે ચિત્ત ધરશે નિત્ય, તસ ઘર રંગ વધામણાં. જીપ
શ્રી ચતુરવિજયજી કૃત
(૧૧૩૨) શાસનપતિને વંદના, હે જે વાર હજાર હે સાહેબ, ગંગાજલમાં જે રમ્યા, તે કિમ છીલર છાર છે સાહેબ. શા. ૧ જાઈ જુઈ સેવતાં, માલતી મેગર માળ હો, સાહેબ. ચંપક ગુલાબની વાસના, તે આઉળે કરે કિમ હે. સાશા. ૨ સતીય અવર ઈચ્છે નહિ, નર ભેગી ભરતાર હો; સાહેબ. અવર કદાગ્રહી આતમા, તાર તાર મુજ તાર હે. સાહેબ. શા૦૩ ૧ આવળ, ૨ બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org