Book Title: 1151 Stavan Manjusha
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Meghraj Jain Pustak Bhandar

View full book text
Previous | Next

Page 879
________________ ૮૪૮ ] ૧૧પ૧ સ્તવન મંજુષા પાઠક શ્રી સિદ્ધવન સદ્ગુરૂ, જિહુ વિધ રાગ બતાએ; ગુણવિલાસ પાઠક તિહિ વિધિ સ, શ્રી જિનરાજ મલ્હાએ. પ શ્રી ભાવવિજ્યજી કૃત (૧૧૩૭) વદ્ધમાન પ્રભુ વંદીયે, વીશ જિનરાજ; ભવિજન. ક્ષત્રિયકુડે અવતર્યો, આપે ત્રિભુવન રાજ. ભવિજન. ૧૦૧ વંશ ઇક્ષાગ સરેવર, જે પ્રભુ હંસ સમાન; ભવિ. કનક કમળને જીપત, જેહ તણે તનુ વાન. ભવિ. ૧૦૨ સુત સિદ્ધારથ રાય, ત્રિશલા જાત પ્રધાન; ભવિ. વરસ બહાર આઉખું, સાત હાથ તનુ માન. ભવિ૦ વ૦૩ વર્તમાન શાસન તણે, નાયક અકળ અમી ભવિ. લંછન મિસિ સેવે સદા, જસ સ જિયે સિંહ. વ૦૪ માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિતુ સેવે જસ પાય; ભવિ. મહાવીર જિનરાયના, ભાવવિજય ગુણ ગાય. ભવિષ૦૫ શ્રી આણંદવરધનજી કૃત (૧૧૩૮). તું મને મારે વીરજી, ત્રિસલા નંદન દેવ; ભવ ભવ સાહિબ તું હજો, તુજ સારૂં રે સેવ. તું. ૧ વચણ સંભારું રે તાહરા, વાધે ધરમ સનેહ; હૈડું કુંપળ પાલવે, પ્રફુલિત થાયે રે દેહ તું. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896