________________
૮૪૮ ]
૧૧પ૧ સ્તવન મંજુષા
પાઠક શ્રી સિદ્ધવન સદ્ગુરૂ, જિહુ વિધ રાગ બતાએ; ગુણવિલાસ પાઠક તિહિ વિધિ સ, શ્રી જિનરાજ મલ્હાએ. પ
શ્રી ભાવવિજ્યજી કૃત
(૧૧૩૭) વદ્ધમાન પ્રભુ વંદીયે, વીશ જિનરાજ; ભવિજન. ક્ષત્રિયકુડે અવતર્યો, આપે ત્રિભુવન રાજ. ભવિજન. ૧૦૧ વંશ ઇક્ષાગ સરેવર, જે પ્રભુ હંસ સમાન; ભવિ. કનક કમળને જીપત, જેહ તણે તનુ વાન. ભવિ. ૧૦૨ સુત સિદ્ધારથ રાય, ત્રિશલા જાત પ્રધાન; ભવિ. વરસ બહાર આઉખું, સાત હાથ તનુ માન. ભવિ૦ વ૦૩ વર્તમાન શાસન તણે, નાયક અકળ અમી ભવિ. લંછન મિસિ સેવે સદા, જસ સ જિયે સિંહ. વ૦૪ માતંગ યક્ષ સિદ્ધાયિકા, નિતુ સેવે જસ પાય; ભવિ. મહાવીર જિનરાયના, ભાવવિજય ગુણ ગાય. ભવિષ૦૫
શ્રી આણંદવરધનજી કૃત
(૧૧૩૮). તું મને મારે વીરજી, ત્રિસલા નંદન દેવ; ભવ ભવ સાહિબ તું હજો, તુજ સારૂં રે સેવ. તું. ૧ વચણ સંભારું રે તાહરા, વાધે ધરમ સનેહ; હૈડું કુંપળ પાલવે, પ્રફુલિત થાયે રે દેહ તું. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org