________________
શ્રી મહાવીર જિન સ્તવન
[ ૮૪૯
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
-
જે તુજ વચને રે ચાલીયે, તે હવે રૂડી રીત, સુખ અનંતાં પામીયે, કીજે તુહ શું જે પ્રીત. તું ૩ આદિત કુલ ગિરિ ચંદ્રમા, સંવત ખરતર વાણ; ચકવીશે જિન વીનવ્યા, આતમ હિત મન આણ. તું ૪ જિન વર્ધમાન મયા કરે, ચઉવીશમા જિનરાય, મહિમાસાગર વનતિ, આણુદવાન ગુણ ગાય.તું૦૫
આવ૦ ૧
શ્રી ઉદયરત્નજી કૃત
(૧૧૩૯) આવ આવ રે માહરા મનડા મહે, તું છે યારે રે; હરીહરાદિક દેવ હુંતી, તું છે જ્યારે રે. અહે મહાવીર ગંભીર તું તેના માહરે રે, હું નમું તેને ગમે મુને, સાથ તાહરે રે. ગ્રહી સાહી રે મીઠડા હાથ માહરા, વૈરી વારે રે, ઘે રે દેવ મુને, હે ને લારે રે. તું વિના ત્રિલોકમેં કેહને, નથી ચારે રે, સંસાર પારાવારને સ્વામી, આપને આરે રે. ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં, તું છે તારે રે, તાર તાર રે મુને તાર તું, સંસાર અસારે છે.
આવ૦ ૨
આવ૦ ૩
આ૦૦ ૪
આવ. ૫
૧ તારનારે. ૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org