________________
૮૫૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
## # #
#
#
#
ન
ન
.
શ્રી જિનરાજસૂરિજી કૃત
(૧૧૦). ભવિક કમલ પડિબેહત, સાધુ તણે પરિવાર, ગામ નગર પુર વિહરત, મિલિ ન શ તિવારે રે. ૧ ચરમ જિનેસર લીણે, શિવપુર વાસે રે; સબલ વિમાસણ, કેમ કરૂં અરદાસ રે.
ચરમ૦ ૨ હિવે અળગો નાઈ રહ્ય, તિહાં કિણ કિમ અવરાય; ચલતો સાથ ન કે મિલે, કિમ કાગળ દિવરાયે રે. ચરમ૦ ૩ વાત કહું તે સાંભળે, દૂર થકે પણ વિર; પણ પાછો ન ઉત્તર લિખે, તિણ મે મન દિલગીરે રે. ચ૦ ૪ ઈમ જિનરાજ વિચારતાં, આ ભાવ પ્રધાન; તિણ તું પરતક્ષ મેળવ્યો, હવે કર આપ સમાન રે. ચરમ૫
કલસ ઈણ પરે ભાવ ભગતિ મન આણું, શુદ્ધ સમકિત સહીનાણીજી; વર્તમાન ચઉવીશી જાણી, શ્રીજિનરાજ વખાણજી. ઈણ૦ ૧ જે મૂરતિ નયણે નિરખીએ, જે હાથે પૂછજે જી; જે રસના ગુણ ગાઈજે, નર ભવ લાહ લીજે જી. ઈણ ૨ જુગવર શ્રીજિનસિંહ સવાઈ, ખરતર ગ૭ વરદાઈજી; પામે જિનવરના ગુણ ગાઈ, અવિચળ રાજ સદાઈજી. ઈણ૦ ૩ પિહિલિ પરત લિખાઈ સાચી, વારૂ ગુરૂ મુખ વાંચીજી; સમજી અરથ વિશેષે રાચી, ઢાળ કહે સાચી છે. ઈશુ. ૪ ૧ જીભથી. ૨ પછી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org