________________
શ્રી મહાવીર જિન સ્તવન
[૮૫૧
પપ પપ પપws
કઈ ગુરૂ મુખે ઢાળ કહાવે, કેઈ ભાવના ભાવો છે; કેઈ જિનરાજ તણા ગુણ ગાઓ, ચઢતી દેલત પાવે છે. ૫
શ્રી આત્મારામજી કૃત.
(૧૧૪૧) ભવદધિ પાર ઉતારણી, જિનવરની વાણ; પ્યારી હે અમૃત રસ રેલ, જિનવરની વાણી. ભરમ મિથ્યાત નિવારી, જિન. સીધે હે અનુભવ
રસ મેલ. યારી. ૧ અમ સરીખા અતિ દીનને, જિ. દૂષમ હે અતિ ઘોર અંધાર; ગ્યાન પ્રદીપ જગાવીયે, જિ. પામે અતિ મારગ સાર. ૨ અંગ ઉપાંગ સરૂપશું, જિ. પઈને હ છ છેદ ગ્રંથ; ધ્યા ચુર્ણ ભાષ્ય નિયુક્તિ શું,જિ. વૃત્તિ હે નીકી મોક્ષનો પંથ. ૩ સદગુરૂની એ તલિકા, જિ. જસુ હે ખુલે ગ્યાન ભંડાર; પ્યારા ઈમ બિન સુત્ર વખાનીયે, જિ. તસ્કર હે તિણ લેપી કાર. ૪ સેહમ ગણધર ગુણનિલ, જિ. કીધે હે જિન ગ્યાન પરકાસ; તુજ પાટોબર દીપતા, જિ. ટાર્યો હે જિન દુરનય પાસ. ૫ અમ સરીખા અનાથને, જિ. ફિરતાં હે વી કાળ અનંત, ઇન ભવ વીતક જે થયા, જિ. તું જાણે તેનું મેં ન કહેત. ૬ જિન બાની બિન કેન થા, જિ. મુજને હે દેતા મારગ સાર; જે જિન બાની ભારતી, જિ. જાર્યા હે મિશ્યામત ભાર. ૭ ૧ માઝા; મર્યાદા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org