________________
૮૫૨]
૧૧૫૧ સ્તવન મંજુષા
*
ક
અ
+
+
*
*
*
*
* *
*
હું અપરાધી દેવને, જિ. કરી છે મુજને બગસીસ, યા નિંદક પાર ઉતારના, જિ. તુહી હે જગ નિર્મલ ઈશ. પ્યા. ૮ : બાળક મૂરખ આકરે, જિ. ધીઠે છે વળી અવિનીત; યાત્ર તે પિણ જનકે પાળીયે, જિ. ઉત્તમ છે જનની રીત. ધ્યા. ૯ ગ્યાનહીન અવિવેકીયા, જિ. હકીલે હે નિંદક ગુણ ચર; યાત્ર તે પિણ મુજને તારી, જિ. મેરી હે તેરો મેહની દેર. ૧૦ ત્રિશલાનંદન વીરજી, જિ. તું તે હે આશા વિસરામ; પ્યારા અજર અમર પદ દીજીયે, જિ. થાવું છે જિમ
આતમરામ. પ્યારા ૧૧
કલસ ચઉવીશ જિનવર સયલ સુખકર ગાવતાં મન ગહ ગહે, સંઘ રંગ ઉમંગ નિજ મન ધ્યાવતાં શિવપદ લહે; નામે અંબાલા નગર જિનવર વેનરસ ભવિજન પીયે, સંવત રેષ અગની નિધિ વિધુ રૂપ આતમ જસ કીયે.
શ્રી ખુશાલમુનિજી કૃત
(૧૧૪૨) જિન માહરા રે શ્રી મહાવીરજી રે જિનપતિ ચોવીશમા રે, જિન માહરા રે શાસનાયક દક્ષિણ ભારતમાં રે; જિન માહરા રે કરમ ખપાવી પહોંચ્યા શિવમંદીરે રે, જિન માહરા રે વીરજી વિના શાસન સંભાળ કુણ કરે રે. જિન માહરા કે અતિશય ધારી નહિ હમણાં ઈણ જગે રે, જિન માહરા રે વીરજી વિના રે દીઠાં ચિત્ત ઠરે રે,
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org